________________
કર્મવિપાક
આત્માની સાથે બંધાયેલું આ કર્મ ક્ષીર-નીરની જેમ અને લોહાગ્નિની જેમ એકમેક થઈ જાય છે. આત્માના પ્રદેશ પ્રદેશે અનંત-અનંત કાર્મણવર્ગણાઓ મિથ્યાત્વાદિ હેતુઓને લીધે કર્મસ્વરૂપે રૂપાન્તર થઈને એકમેક બની જાય છે. તેનું ફળ આપ્યા વિના આત્માથી છૂટી પડતી નથી. મૂળગાથામાં વર્ષ શબ્દની વ્યાખ્યા પાછળની અધ ગાથામાં આપી છે કે મિથ્યાત્વાદિ હેતુઓ વડે આત્મા દ્વારા જે કરાય તે કર્મ કહેવાય છે.
કર્મના દ્રવ્યકર્મ અને ભાવકર્મ એવા બે ભેદો છે. જે કાર્મણવર્ગણાના સ્કંધો કર્મસ્વરૂપે બની આત્માની સાથે એકમેક થાય છે તે દ્રવ્યકર્મ છે અને તેમાં કારણભૂત એવા આત્માના મિથ્યાત્વાદિ જે પરિણામો છે તે ભાવકર્મ છે. ભાવકર્મ કારણભૂત છે અને દ્રવ્યકર્મ તેના કાર્યભૂત છે. ૧. લાડુના દાને કર્મના ચાર પ્રકાર અને મૂલભેદ તથા ઉત્તરભેદોની સંખ્યાનું કથન:
પફ-નિર-પાલા, તં વડા મોડાસરિતા મૂત્ર-પદ-૩ર-પફ-૩વસીમેયં . ૨ | (પ્રતિ-સ્થિતિ-રસ-પ્રદેશ, તવતુ નોકરી દત્તાત્ | मूलप्रकृत्यष्टोत्तरप्रकृत्यष्टपञ्चाशत् शतभेदम्)
શબ્દાર્થ-પ-વિડ્ર=પ્રકૃતિ-સ્થિતિ. રસ-પાસા = રસ અને પ્રદેશ, તે વરદ = તે કર્મ ચાર પ્રકારે, મોયસ = લાડવાના, હિäતા = દૃષ્ટાન્તથી, મૂન' = મૂલપ્રકૃતિઓ, ગટ્ટ =આઠ છે, ઉત્તર પૂરૂં ઉત્તર પ્રકૃતિઓ, અવમ = અઠ્ઠાવન અધિક, સામેવાં = સો ભેદવાળી છે.
ગાથાર્થ તે કર્મ પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશના ભેદથી લાડવાના દૃષ્ટાન્ત ચાર પ્રકારનું છે. તેના મૂળભેદો આઠ અને ઉત્તરભેદો એકસો અઠ્ઠાવન છે. ૨.
વિવેચન- આત્મા મિથ્યાત્વ અને કષાય આદિ ભાવવાળો જ્યારે બને અને તેના કારણે કાર્મણ વર્ગણા કર્મસ્વરૂપે પરિણામ પામી આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org