________________
૧૫૮
પ્રથમ કર્મગ્રંથ
તેઓ જ્યારે વૈક્રિયરચના કરે ત્યારે યથાસંભવ ૪-૫-૬ પર્યાયિઓની પૂર્વે અને પછી ઉદ્યોતનો ઉદય હોઈ શકે છે.
(૧૦) જ્યોતિષ્ક દેવોમાં ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાનાં જે વિમાનો છે તે વિમાનોમાં જે પૃથ્વીકાયમય રત્નો છે તે રત્નોના જીવોને ચોથી ઉચ્છવાસ પર્યાપ્તિની આગળ-અથવા પાછળ ઉદ્યોતનો ઉદય હોય છે.
(૧૧) દેવોના ઉત્તરવૈક્રિયમાં જે ઉદ્યોતનો ઉદય પાંચ નંબરની લાઈનમાં જણાવ્યો તે ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્કદેવો અને વૈમાનિકદેવો એમ ચારે નિકાયના દેવોમાં જાણવો.
- ગાથામાં જે ગોડ = શબ્દ છે તેનાથી ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવોના વિમાનોમાં રહેલા પૃથ્વીકાયમય રત્નના જીવો જાણવા અને તેવુત્તરવિક્રમ શબ્દથી ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચારે નિકાયના દેવો સમજવા. આ પદના સારાંશથી સૂર્યના વિમાનના પૃથ્વીકાય જીવોને ઉદ્યોતનો ઉદય હોતો નથી. પરંતુ સૂર્ય નિકાયમાં જન્મેલા જે દેવો છે તેઓને ઉત્તરવૈક્રિયની રચનાકાળે ઉદ્યોતનો ઉદય હોય છે. ૪૬. હવે અગુરુલઘુ તથા તીર્થંકર નામકર્મ સમજાવે છે"अंगं न गुरु न लहुअं, जायइ जीवस्स अगुरुलहु उदया । तित्थेण तिहुअणस्स वि, पुजो से उदओ केवलिणो ॥४७॥ (अङ्गं न गुरु न लघु, जायते जीवस्य अगुरुलघूदयात् । तीर्थेन त्रिभुवनस्यापि, पूज्यस्तस्योदयः केवलिनः) - શબ્દાર્થ - = શરીર, ગુરુ = ભારે પણ નહીં, અને ન તદુ = હલકું પણ નહીં, નાયડુ = થાય છે, નીવર્સ = જીવોને, અમુકુલહુડી = અગુરુલઘુના ઉદયથી, તિલ્થળ = તીર્થકર નામકર્મ વડે, તિદુર્માસ વિ = ત્રણે ભુવનને પણ, જો = પૂજ્ય થાય છે, તરસ = તેનો, ૩ો = ઉદય, વળિો = કેવલીને હોય છે.
ગાથાર્થ = અગુરુલઘુ નામકર્મના ઉદયથી સર્વ જીવોને પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org