________________
૧૪૪
પ્રથમ કર્મગ્રંથ
સેવા + ત = સેવાથી યુક્ત છે તેથી સેવાર્ત. તેને અપાવનારું કર્મ પણ સેવાર્તસંઘયણનામકર્મ. ૩૮-૩૯. હવે છ પ્રકારનાં સંસ્થાન સમજાવે છે -
समचरंसं निग्गोह-साइ-खुज्जाइ वामणं हूंडं । સંવાવના- ની-દય-ત્તિ-શિયા ૪૦ | (સમતુરä ચોધ-સાહિ-યુજ્ઞાનિ વામન સુવું ! સંસ્થાનાનિ વM: M-નીત-નહિત-હારિદ્ર-પિતા:)
શબ્દાર્થ - સમવસં = સમચતુરસ, નિગોદ = ન્યગ્રોધ, સારું = સાદિ, રઘુગના = કુન્જાદિ, વીમા = વામન, સુંઠું = હુંડક, સંવાળ = સંસ્થાન, વના = વર્ણ, fષ્ટ્ર = કાળો, નન = નીલો, સોહિય = લાલ, સિદ્ = પીળો, સિયા = શ્વેત-ધોળો.
ગાથાર્થ = સમચતુરર્સ, ન્યગ્રોધ, સાદિ, કુલ્થ, વામન અને હુંડક, આ છ સંસ્થાનો છે. કાળો, નીલો, લાલ, પીળો અને ધોળો એ પાંચ વર્ષો છે. ૪૦.
વિવેચન = શરીરના અંગ-પ્રતિઅંગોના માપનું વર્ણન જેમાં કરવામાં આવ્યું હોય તેવા શાસ્ત્રને “સામુદ્રિક શાસ્ત્ર કહેવાય છે. તે સામુદ્રિક શાસ્ત્રના આધારે શરીરના અંગ-ઉપાંગોની રચના હોય તો તે શરીરનો આકાર શુભ કહેવાય છે, અને તેના માપથી વિપરીત માપવાળાં અંગો હોય તો તે આકાર અશુભ કહેવાય છે. તે સમજાવવા સંસ્થાન (શરીરના અંગ-પ્રતિઅંગોની રચના) આકાર છ પ્રકારે છે. તે જણાવે છે.(૧) સમચતુરસ્ત્ર = શરીરના સઘળા અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યા મુજબના પ્રમાણયુક્ત હોય, અથવા પર્યકાસને બેઠેલા પુરુષના બે ઢીંચણનું અંતર, ડાબા ખભા અને જમણા ઢીંચણનું અંતર, જમણા ખભા અને ડાબા ઢીંચણનું અંતર, લલાટ અને આસનનું અંતર, એમ આ ચારે ખૂણા જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org