SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક યથાર્થ આવ્યા નથી એટલે ગ્રહણ પણ અગ્રહણ ગણાય છે છતાં મંગાવનાર તે ખીલાને ફેંકી દેતો નથી, બીજા અન્યસ્થાનોમાં પણ તેનો વપરાશ તો કરે જ છે. ટેબલમાં તે નાના ખીલા પણ નાખે તો છે જ. તે જ રીતે શરીરોને અનુરૂપ સજાતીય પુદ્ગલોના સંયોગને જ શુભ ગણેલ છે. ઔદારિકની સાથે તૈજસ-કાર્પણ કે ઉભયનું ગ્રહણ વિજાતીય હોવાથી અશુભ માની સંઘાતન માનવામાં આવ્યું નથી. પરંતુ ગ્રહણ તો થયું જ છે એટલે પરસ્પર બંધ તો કરે જ છે. ઈત્યાદિ સુયોગ્ય તર્કથી સમજવું. ૩૭. હવે છ સંઘયણનું સ્વરૂપ સમજાવે છે - संघयणमट्ठिनिचओ, तं छद्धा वज्जरिसहनारायं । તહ સહનારાયું, નારાય અનાય ॥ રૂટો कीलिअ - छेवट्ठ इह - रिसहो पट्टो अकीलिआ वज्जं । ૩મો મીડવંથો, નારાયું રૂમમુરાનંને રૂક્ષ્ (संहननमस्थिनिचय: तत्षोढा वज्रऋषभनाराचम् । तथा च ऋषभनाराचं नाराचमर्धनाराचम् ) कीलिका - सेवार्तमिह, ऋषभः पट्टश्च कीलिका वज्रम् । उभयतो मर्कटबन्धो, नाराचमिदमुदाराङ्गे ) શબ્દાર્થ ઃ- સંષયળ = સંઘયણ, અદ્ગિનિષઓ = હાડકાંની રચના, તં તે સંઘયણ, છી = છ પ્રકારનું છે, વરસદના યં=વજૠષભનારાચ, તહ = તથા, સહનારાય ઋષભ-નારાચ, નાયં નારાચ, અનારાય અર્ધનારાચ, જીવિત્ર કીલિકા, છેવવું = છેવઢું, ૪ = અહીં, સિહો = ૠષભ એટલે, પટ્ટો પાટો, નૈતિ કીલિકા એટલે, વાં વજ-ખીલી, મો–બન્ને બાજુનો મર્કટબંધ, નારાયું = તે નારાચ, ફર્મ = આ છ સંઘયણો, રાતને = ઔદારિક શરીરમાં હોય છે. = = Jain Education International = ૧૪૧ = For Private & Personal Use Only ગાથાર્થ = સંઘયણ એટલે હાડકાંની મજબૂત રચના, તે છ પ્રકારે છે. (૧) વજૠષભ નારાચ, (૨) ૠષભનારાચ, (૩) નારાય, (૪) = www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy