________________
કર્મવિપાક
૧૩૩
અને અંગોપાંગ એમ ત્રણ સમજાવ્યાં, તો ત્રણ પદો આ એક શબ્દમાંથી કેવી રીતે કાઢી શકાય?
ઉત્તર = અક્ષર ૨ ૩પ નિ ૨, તિ અલોપાનિ, આ પ્રમાણે પહેલાં “અંગ અને ઉપાંગ” એમ બે પદોનો ઇતરેતર દ્વન્દ સમાસ થાય છે. અને ત્યારબાદ “પાન ૨ પ્રકોપનિ -એમ બે પદોનો “ચલાવવંધ્યેયઃ' (સિદ્ધહેમ સૂત્ર ૩-૧, ૧૧૯) થી એકશેષ સમાસ થયેલ છે. તેથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ એમ ત્રણે અર્થ થઈ શકે છે.
આ પ્રમાણે ત્રણ શરીરોમાં અંગ-ઉપાંગ-અને અંગોપાંગ હોય છે. તેથી તેઓને અનુક્રમે ઔદારિકાંગોપાંગ, વૈક્રિયાંગોપાંગ, અને આહારકાંગોપાંગ કહેવાય છે. અને તે ત્રણે અંગોપાંગને આપનારાં કર્મોને અનુક્રમે ઔદારિકાંગોપાંગનામકર્મ, વૈક્રિયાંગોપાંગનામકર્મ અને આહારકાંગોપાંગ નામકર્મ કહેવાય છે. ૩૪.
હવે પાંચ પ્રકારનાં બંધન સમજાવે છે.
उरलाइ-पुग्गलाणं, निबद्ध-बझंतयाण संबंधं । जं कुणइ जउ-समं तं, बंधणमुरलाइ-तणुनामा ॥३५॥ (औदारिकादि-पुद्गलानां, निबद्ध-बध्यमानानां सम्बन्धम् । यत्करोति जतुसम, तद् बन्धनमौदारिकादि-तनुनाम्नः )
શબ્દાર્થ - ૩રતારૂ = ઔદારિક વિગેરે, પુપાતાળું = પુદ્ગલો, નિબદ્ધ = પૂર્વે બાંધેલાં, અને જીંયા = નવાં બંધાતાંનો, સંબંધું = પરસ્પર સંબંધ, કં = જે કર્મ, રૂ કરે છે, અસમં = લાખ સરખું, તે = તે કર્મ, વંથi = બંધનનામકર્મ, ૩રના =ઔદારિકાદિ, તપુનામ = શરીરના નામથી.
Jain Education International
· For Private & Personal Use Only
www.jainelibrary.org