________________
પ્રથમ કર્મગ્રંથ
મૂળગાથાના ઉત્તરાર્ધમાં આઠે કર્મની પ્રકૃતિઓ બંધ-ઉદય (ઉદીરણા) અને સત્તામાં કેટલી હોય ? તેનો આંક આપેલો છે. બંધમાં ૧૨૦, ઉદય (ઉદીરણા)માં ૧૨૨, અને સત્તામાં ૧૫૮ હોય છે. ગર્ગર્ષિ મહર્ષિ આદિ કેટલાક આચાર્યો પંદર બંધન માને છે તેથી ૧૫૮ થાય છે. અને જો પાંચ બંધન ગણીએ તો આઠ કર્મની ૧૪૮ થાય એ સ્વયં સમજી લેવું. પાંચ અને પંદર બંધન કેવી રીતે થાય છે તે વાત આગળ ૩૬મી ગાથામાં આવે જ છે. ૩૨.
હવે ઉત્તરભેદો જે ૬૫ કહ્યા તે ગણાવે છે -
નિય-તિ-િનર-મુરારૂં, ફન-વિઞ-તિઞ-૨૩-પiિતિ-નાડુંઓ । ઓરાન-વિઝાડઽહારા, તેઞ-મળ પળ-મરીશ ।। રૂરૂ (નિરય-તિર્થા-નર-સુર।તય:, -દ્વિ-ત્રિ-ચતુ:-પÀન્દ્રિયનાતય: I વાર-વૈયિાડડાર-તેન:-ાર્નાનિ પદ્મ શરીરખિ )
૧૨૬
-
શબ્દાર્થ - નિય-નકગતિ, તિ-િતિર્યંચગતિ, ન-મનુષ્યગતિ, સુરË-દેવગતિ, ફ-એકેન્દ્રિય, વિજ્ઞ-બેઈન્દ્રિય, તિમ-તેઈન્દ્રિય, ૩ચરિન્દ્રિય, નિંદ્રિ-પંચેન્દ્રિય, નાઓ-એમ પાંચ જાતિ જાણવી, ઓરાનઔદારિક, વિઘ્ન-વૈક્રિય, સારા-આહારક, તેઞ-તૈજસ, જમ્મુ-કાર્યણ, પળ-સરીરા-એમ પાંચ શરીરો જાણવાં.
ગાથાર્થ - નક-તિર્યંચ-મનુષ્ય અને દેવ એમ ચાર ગતિ જાણવી, એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તેઇન્દ્રિય- ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ પાંચ જાતિ જાણવી, તથા ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કર્મણ એમ પાંચ શરીર સમજવાં, ૩૩.
વિવેચન = ગતિ એટલે અવસ્થાવિશેષની પ્રાપ્તિ, જે અવસ્થા વિશેષમાં દુઃખ-સુખ વિશિષ્ટ પ્રકારે આ જીવ ભોગવી શકે તેવી અવસ્થા વિશેષને ગતિ કહેવાય છે. તે ગતિ ચાર પ્રકારે છે. તેના કારણે તેવી તેવી ગતિ અપાવનારૂં નામકર્મ પણ ચાર પ્રકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org