________________
.
૧૫.
આ પુસ્તક પ્રકાશનની પહેલાં પ્રકાશિત થયેલાં પુસ્તકોમાં પણ જેઓએ ૧૦૦ થી વધુ કોપી નોંધાવી મને આર્થિક સહકાર આપ્યો છે તેઓનાં નામો તે તે પુસ્તકોમાં આપવાં રહી ગયાં છે તેથી અહીં તે નામો આપું છું અને તે સર્વેનો ખૂબ જ આભાર માનું છું.
શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત - કોપી ૧000 મીલવોકી, અમેરિકા, એક તત્ત્વ જિજ્ઞાસુ ગૃહસ્થ. શ્રી યોગશતક - કોપી ૧૦૦૦ શ્રી વિજયભાઈ તથા મીનાબેન લોસ એંજીલર્સ-અમેરિકા. શ્રી યોગવિંશિકા - કોપી ૫૦૦ પૂ. આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી (ત્રિસ્તુતિક જૈન સંઘ). શ્રી જૈન તત્ત્વ પ્રકાશ - કોપી પ૦૦ શ્રી પ્રવિણભાઈ દંડ પરિવાર, વોશિંગ્ટન, અમેરિકા. શ્રી જૈન તત્ત્વ પ્રકાશ - કોપી ૫૦૦ શ્રી લૉસ એંજીલર્સ જૈન સેન્ટર અમેરિકા. શ્રી યોગવિંશિકા - કોપી ૨૦૦ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા. શ્રી યોગવિંશિકા - કોપી ૨00 પૂ. લાવણ્યશ્રીજી મ.સા. (સરકારી ઉપાશ્રયવાળાં) ના સદુપદેશથી. શ્રી યોગશતક - કોપી ૧૦૦ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા. શ્રી યોગશતક - કોપી ૧00 પૂ.આ.મ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શ્રી યોગશતક - કોપી ૧૦૦ પૂ. લાવણ્યશ્રીજી મ.સા. (સરકારી ઉપાશ્રયવાળાં)ના સદુપદેશથી.
(૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org