________________
૧૬
પ્રકાશિત થયેલ પુસ્તકોની યાદી (૧) યોગવિંશિકા - પૂ. હરિભદ્રસૂરિજી કૃત વિંશતિવિંશિકામાંની ૧૭ મી
યોગ ઉપરની વિંશિકા, તથા પૂ. ઉપાધ્યાયજી કૃત ટીકાનો અનુવાદ. (૨) યોગશતક - પૂ. હરિભદ્રસૂરિજી કૃત સ્વપજ્ઞ ટીકા સાથે અનુવાદ. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્તો - જે પુસ્તકમાં અમેરિકા તથા
લંડનમાં ભણાવેલા પાંચ વિષયોનો સંગ્રહ કર્યો છે. (૧) નવકારથી સામાઈય વયજુત્તો સુધીનાં સૂત્રોનું વિવેચન, (૨) નવતત્ત્વ, (૩) ચૌદ ગુણસ્થાનક, (૪) કર્મના ૮ અને ૧૫૮ ભેદોનું વર્ણન, (૫)
અનેકાન્તવાદ, સાતનય-સપ્તભંગી, પારિભાષિક શબ્દકોશ વિગેરે. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ ભાગ-૧ - બે પ્રતિક્રમણના સૂત્રોનું વિવેચન. (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - શ્રીમદ્ રાજચંદ્રજી કૃત ગ્રંથનું ગુજરાતી
વિવેચન. જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ - જે પુસ્તકમાં જૈન શાસ્ત્રોમાં
વારંવાર વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો સંગ્રહિત કર્યા છે. (૭) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા ભાગ-૧ - પ્રૌઢ સ્ત્રી-પુરુષને ઉપયોગી
ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સંગ્રહ. (૮) “કર્મવિપાક”- પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન.
હાલ લખાતા ગ્રંથો (૧) રત્નાકરાવતારિકા - પહેલો-બીજો પરિચ્છેદ લખાઈ ગયો છે. જે ટુંક
સમયમાં પ્રકાશિત થશે. ત્રીજા પરિચ્છેદનું વિવેચન લખાય છે. (૨) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત વિવેચન. (૩) કર્મસ્તવ - બંધસ્વામિત્વ - બીજા-ત્રીજા કર્મગ્રંથનું વિવેચન (૪) યોગદૃષ્ટિ સમુચ્ચય - ટીકા સહિતનું સરળ પરિમિત ગુજરાતી
વિવેચન. સ્વ-પરના આત્મ કલ્યાણ માટે જૈન શાસ્ત્રોના ગ્રંથોનો અભ્યાસ અને ઉપયોગ કરવા નમ્ર વિનંતિ છે.
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org