________________
૧૧૮
પ્રથમ કર્મગ્રંથ
દા. ત. ત્રણચતુષ્ક = ત્રસથી આરંભીને ચાર-ત્રસ, બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક નામકર્મ. આ ચારને ત્રસચતુષ્ક કહેવાય છે.
સ્થિરષક = સ્થિર નામકર્મથી આરંભીને છ-સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય અને યશ. આ છને સ્થિરષક કહેવાય છે.
અસ્થિરષક = અસ્થિરથી આરંભીને છ. અસ્થિર-અશુભદૌર્ભાગ્ય-સ્વર-અનાદેય અને અયશ. આ છ પ્રકૃતિઓને અસ્થિરષક કહેવાય છે.
સૂમત્રિક= સૂક્ષ્મથી આરંભીને ત્રણ. સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ આ ત્રણને સૂક્ષ્મત્રિક કહેવાય છે.
સ્થાવર ચતુષ્ક= સ્થાવરથી આરંભીને ચાર. સ્થાવર-સૂક્ષ્મઅપર્યાપ્ત અને સાધારણ. આ ચારને સ્થાવર ચતુષ્ક કહેવાય છે.
સુભગત્રિક = સૌભાગ્યથી આરંભીને ત્રણ. સૌભાગ્ય, સુસ્વર અને આદેય. આ ત્રણને સૌભાગ્યત્રિક કહેવાય છે.
આવી આવી સંજ્ઞાઓ સ્વયં પણ સમજી લેવી. આદિમાં લખેલી પ્રકૃતિથી આરંભ કરવો, અને જે સંખ્યાવાચક શબ્દ જોડેલો હોય તેટલી જ પ્રકૃતિઓ લેવી, જેથી સંજ્ઞાઓ બની જશે. અને ટુંકાણમાં ઘણું સમજાશે.
૨૮.
બીજી પણ કેટલીક સંજ્ઞાઓ બતાવે છે
ન્નિવ-મગુરુનહુવક, સાફ-ટુ-તિ-ર૩ર-છમિત્રા इअ अन्नावि विभासा, तयाइसंखाहिं पयडीहिं ॥२९॥ (वर्णचतुष्कागुरुलघुचतुष्क,-त्रसादि-द्वि-त्रि-चतुःषट्कमित्यादि । इत्यन्या अपि विभाषाः, तदादिसंख्याभिः प्रकृतिभिः)
શબ્દાર્થ - વવ વર્ણચતુષ્ક, મ હુવડ-અગુરુલઘુ ચતુષ્ક, તલા ત્રણ વિગેરે, ટુ-તિ-ર૩ઋદ્ધિક-ત્રિક-ચતુષ્ક, છલકા =ષક
Jain Education International-
- -
For Private & Personal Use Only
www.jainelibrary.org