________________
કર્મવિપાક
હવે પ્રથમ દશકાના નામ કહે છે
તલ- આયર-પાત્ત, પજ્ઞેય-થિ' સુખં ત્ર સુમનું વા सुसराइज्जजसं, तसदसगं थावरदसं तु इमं ॥ २६ ॥ (ત્રસ-વાવ-પર્યામ, પ્રત્યે-સ્થિર શુભં ત્ર સુમનં ૬ । सुस्वरादेययशः, त्रसदशकं स्थावरदशकं त्विदम् ) શબ્દાર્થ :- તમ ત્રસ, વાયર = બાદર, પખત્ત = પર્યાપ્ત, જ્ઞેય પ્રત્યેક, થિર = સ્થિર, સુક્ષ્મ શુભ, સુમñ = સૌભાગ્ય, મુત્તર સુસ્વર, આપ્ન આદેય, નસં – યશ, તસવ્સમાં = ત્રસદશક, થાવરÄ= સ્થાવર દશક, તુ = વળી, રૂમં
આ પ્રમાણે છે.
=
=
=
=
Jain Education International
=
૧૧૫
ગાથાર્થ :- ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય અને યશ આ પ્રથમ ત્રસદશક કહેવાય છે. (તેનાથી વિપરીત) સ્થાવરદર્શક આ પ્રમાણે છે- ૨૬.
=
વિવેચન = આ દશ પ્રકૃતિઓમાં પ્રથમ ત્રસનામકર્મ હોવાથી ત્રસદશક કહેવાય છે. તથા બીજી દશ પ્રકૃતિઓમાં પ્રથમ સ્થાવર નામકર્મ હોવાથી સ્થાવરદશક કહેવાય છે. બન્ને દશ-દશ પરસ્પર વિરોધી છે. ત્રસાદિ ૧૦ શુભ છે કારણકે તેના ઉદયમાં જીવને સુખ થાય છે. અને સ્થાવરાદિ ૧૦ અશુભ છે. કારણકે તેના ઉદયથી જીવને દુઃખ થાય છે. આ ૨૦ પ્રકૃતિઓના અર્થ ૪૮-૪૯-૫૦મી ગાથામાં કહેવાશે. ૨૬. હવે સ્થાવરદશકની ૧૦ પ્રકૃતિઓ જણાવે છે ઃ
થાવા-મુહમઅપળ, સાહારળ-અધિર-અસુમ-સુમનાળિ । તુસ્સર-ખાફના નસ-મિત્ર, નામે સેવા વીનં ।। ૨૭ (સ્થાવર-સૂક્ષ્માપર્યાŔ, સાધારળાસ્થિરાજીમતુર્માનિ | दु:स्वरानादेयायश, इति नाम्नि सेतरा विंशति:)
શબ્દાર્થ :- થાવર્=સ્થાવર, સુહુમ=સૂક્ષ્મ, અપĒ=અપર્યાપ્ત, સાહારન=સાધારણ, અથિ=અસ્થિર, અશુભ=અશુભ, જુમ=િઢાર્ભાગ્ય,
For Private & Personal Use Only
www.jainelibrary.org