________________
કર્મવિપાક
૧૦૩
સાક્ષાત્ ચોર નથી તથાપિ તે પ્રથમ ચોરને સહાયક હોવાથી ચોર જ ગણાય છે. તેમ અહીં નોકષાયનવક ૧૬ કષાયને મદદગાર છે એમ જાણવું. ૨૧.
હવે ત્રણ વેદોનું સ્વરૂપ સમજાવે છે - पुरिसित्थि-तदुभयं पइ, अहिलासो जव्यसा हवइ सो उ । થી-નર-નપુરો , jપુમ-ત-નારલાહો ારા (પુરુષ-સ્ત્રી-ત૬માં, પ્રત્યfમનાવો ત્વાન્ ભવતિ સતુ.
સ્ત્રી-નર-નપુંસવેરોય, jપુતૃણન રદ્વારમ:)
શબ્દાર્થ-રિસ–પુરુષપ્રત્યે, સ્થિ = સ્ત્રી પ્રત્યે, તમર્થ = સ્ત્રીપુરુષ એમ બશે, પરૂ = પ્રત્યે, દત્તાતો = ભોગની જે અભિલાષા, વ્યસા=જે કર્મના વશથી, દવ થાય છે. તો તે કર્મ, વળી, થીનરનપુડો =અનુક્રમે સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદનો ઉદય કહેવાય છે, પુમ =બકરીઓની લીંડીનો અગ્નિ, તU–ઘાસનો અગ્નિ, અને નવી=નગરના અગ્નિની, સમો તુલ્ય (આ વેદ) છે.
ગાથાર્થ - જે કર્મના ઉદયના વશથી આ જીવને પુરુષ પ્રત્યે, સ્ત્રી પ્રત્યે, અને ઉભય પ્રત્યે ભોગ ભોગવવાની અભિલાષા થાય છે તે અનુક્રમે સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ કહેવાય છે. અને તે ત્રણે વેદો અનુક્રમે બકરીની લીંડીના અગ્નિતુલ્ય, ઘાસના અગ્નિની તુલ્ય, અને નગરના અગ્નિની તુલ્ય છે. ૨૨.
વિવેચનઃ- જે કર્મના ઉદયથી જીવને પુરુષના શરીર સાથે ભોગ ભોગવવાની અભિલાષા થાય તે સ્ત્રીવેદ કહેવાય છે. આ વેદ છાણાના અગ્નિતુલ્ય એટલે કે બકરીની લીંડીઓનો જે અગ્નિ છે તેની તુલ્ય હોય છે. છાણાનો અને લીંડીઓનો અગ્નિ મોડો સળગે છે. પરંતુ સળગ્યા પછી તેનો તાપ વધે છે. જલ્દી શાન્ત થતો નથી. અગ્નિના ભાઠાને ઊંચો-નીચો કરવાથી આગ અને તાપ વધે છે. તેમ સ્ત્રીના જીવને પુરુષ પ્રત્યેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org