________________
ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગદ્રસૂરિ
**
ભારત સ્વત ંત્ર થયા છે. પણ દેશનેતાઓમાં અંગ્રેજી સંસ્કૃતિની અસર છે. આથી અ ંગ્રેજી ભાષા અને ઇસ્વીસનની મમતા ઘટી નથી.” વિદ્યાથી એના પાડચ-ઇતિહાસમાં ઇસ્વીસનના પાઠ શિખવાડાય છે” આવા ભારતીઓની સગવડતા માટે અમે અહીં બાદશાહેાની નામાવલીમાં ઇસ્વીસન મતાન્યેા છે. ઇસ્વીસનમાં ૫૬ કે ૫૭ ઉમેરવાથી વિક્રમ સવત્ આવે છે. જૈનપ્રબધકારોએ ગુજરાતના બાદશાહે માટે વિશેષ ઘટનાઓમાં “વિક્રમ સંવત્” બતાવ્યા છે.
મહમ્મદ કાસીમ ઃ- તેણે સં॰ ૭૧૧માં સિંધ ઉપર સવારી કરી હતી.
૧. મહમદ ગિઝની :- (ઇ॰ સ૦ ૧૦૦૧ થી ૧૦૩૦)
૧૦૨૪
તેણે હિંદુસ્તાન ઉપર ૧૧ સવારી કરી હતી. તેણે સ૦ ૧૦૭૧માં ભિન્નમાલ અને સાચાર ભાંગ્યાં. છેલ્લી સવારીમાં ઇ. સ. (વિ॰ સ૦ ૧૦૮૦)માં “ સામનાથનું મહિઁર તથા ત્યાંનું શિવલિંગ ’ તાડયાં. તે “ મધુપ્રમેહની વ્યાધિ ”થી ૬૩ વર્ષની ઉંમરે તા॰ ૩૦-૪-૧૦૩૦માં મરણ પામ્યા.
*
૨. મસાઉદ :- (J॰ સ૦ ૧૦૩૦ થી ૧૦૪૦)
ડૉ કનિંગહામ લખે છે કે, શ્રાવસ્તીમાં મહારાજા મયૂરવજન જૈન રાજવંશ હતા. તેના વશમાં પાંચમા મહારાજા સુહિલધ્વજ થયા. તે ઇ. સ. ૧૦૦૦ (વિ ં સં ૧૦૫૭ થી ૧૦૮૭)માં વિદ્યમાન હતા, તે મહુમ્મદ ગઝનીના સમકાલીન હતા. તેણે મહુમ્મુદ ગઝનીના સિપાહસાલાર, સૈયદસાલાર અસાઉદગાજીને અગણિત સેના સાથે ટીલી નદીના કાંઠે હરાવ્યા.
(આર્કિયોલેાજિકલ સર્વે ઓફ ઈંડિયા, વા૦ ૧૧મું તથા ઇતિ॰ પ્રક૦ ૩૪, પૃ૦ ૫૯૯)
૪૩
૩. મોદુદ :- (ઇ॰ સ૦ ૧૦૪૧ થી ૧૦૪૯) ૪. સુલતાન બહેરામ :-- ( ઈ સ૦ ૧૧૪૯ થી ૧૧૫૨ ) ૫. શાહબુદ્દીન ઘોરી- ( ઈ॰ સ૦ ૧૧૫૭ થી ૧૨૭૬ ) તેણે ભારત ઉપર ત્રણ વાર સવારી કરી હતી. વિ॰ સ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org