________________
ર
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જે
નગરસ્થાપના :
આહડનગર – ઉદયપુરથી લગભગ એક માઈલ દૂર અને ઉદયપુર સ્ટેશન જતાં વચ્ચે આહુડ નામે શહેર આવેલું છે. જે ઇતિહાસ પ્રસિદ્ધ મેવાડનું જુનું પાટનગર છે, અહીં રાણા અલ્લટરાજે સાંડે રકચ્છના આ યશાભદ્રસૂરિના હાથે ભ॰ પાર્શ્વનાથનું જિનાલય બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી.
[ પ્રકરણ
અહીં ચાર –૪ જિનાલયેા વિદ્યમાન છે. અહિનાં બાવન જિના લય મિા આપ મેળે ખતાવી આપે છે કે-તે મંદિરે ઘણાં પ્રાચીન છે. મહારાણા ઉદ્દયસિહજીએ વિ॰ સ૦ ૧૬૨૫ લગભગમાં ઉદયપુર વસાવી, ત્યાં પેાતાની રાજધાની સ્થાપન કરી હતી. તે પછી આહુડ શહેરની જાહેાજલાલી એસરી હાય લાગે છે.
,,
(શાસન દીપક પૂ॰ મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મનેા લેખ “ઉદયપુરનાં જૈનમદિરા. જૈન સત્યપ્રકાશ પુ॰ ૧ અંક ૧૦ પૃ॰ ૩૧૮-૩૧૯)
આહડના શેઠ હેમચંદે રાણા જૈસિંહના મહામાત્ય જગત્ સિંહના સમયે સમસ્ત જૈનસિદ્ધાન્ત લખાવ્યાં હતાં. આમાંનાં ઘણાં આગમા અત્યારે ખંભાતના શાન્તિનાથ જૈન ગ્રંથભંડારમાં વિદ્યમાન છે. (પ્રક૦ ૪૪ પૃ૦ ૩૧ ) વિજાપુર – વિજયચંă પરમારના નામ ઉપર સ૦ ૧૨૫૬માં વિજાપુર વસ્યું હતું. આ ગામ નાણાબેડા પાસે છે.
:
(જૂએ પ્ર૦ ૪૫, ચંદ્રસિંહવંશ)
ગુજરાતના વીજાપુરના પરિચય (જાએ પ્રક૦ ૪૫) રાણા ભીમસિંહ -
*
મેવાડના રાણા ભીમસિંહૈ પં॰ દીપવિજયને કવિનું બિરુદ આપ્યું હતું. (પ્રક૦ ૫૮ વિજયાનંદસૂરિ પરપરા)
દિલ્હીના બાદશાહો
Jain Education International
સૂચનાઃ – દિલ્હીની ગાદીએ થયેલા ઘણા આદશાહે જૈનાચાર્યાંના ત્યાગ અને તપથી પ્રભાવિત હતા, તેથી અમે જરૂરી નોંધ સાથે તેની અહીં ।'કી તાલિકા આપીએ છીએ,
For Private & Personal Use Only
www.jainelibrary.org