________________
૮ ૩૩
પચાવનમું
આ હેમવિમલસરિ પ્રભાવક જન-ઈડરના રાજવંશમાં ઘણું રાજાઓ જેન તથા જૈન ધર્મ પ્રત્યે પ્રેમવાલા થયા હતા.
(૧) ઈડરને રાજાભાણ–તે આ૦ હેમવિમલસૂરિને ભક્ત
હતે.
(૨) ઈડરના રાજા નારાયણ–તે મહ૦ શાન્તિચંકગણિવરને ભક્ત હતે. (જૂઓ પ્ર. પ૫ પૃ૦ ૭૭૫ મતે હાર્ષિગણિને
વાચક વંશ નં. ૨) (૩) ઈડરને કઠારી સાયર, () ઈડરને કોઠારી શ્રીપાળ. (૫) ઉજ્જૈનને બારવ્રતધારી શેઠ માણેકચંદ ઓસવાલ જૈન
(-પ્ર. ૫૫ પૃ૦ ૮૩૯ થી ૮૪૨ મણિભદ્ર મહાવીર) જૈન તીર્થો
જૈન ધર્મમાં (૧) કલ્યાણક તીર્થ (૨) અતિશય તીર્થ અને (૩) ચમત્કારી તીર્થ એમ ત્રણ જાતનાં તીર્થો બન્યાં છે.
શંખેશ્વરજી, કુલપાક, અંતરીક્ષજી, કંબઈ, એશિયા, રામસેન, જીરાવલા, ફધિ કેશરીચાળ, મગરવાડા, ચાંદનગાંવ, ભેચણીજી, વગેરે ચમત્કારી તીર્થો છે.
ચમત્કારી તીર્થમાં અધિષ્ઠાયક દેવ ચમત્કારો બતાવે છે. આ જનતા ચમત્કારી તીર્થોને બહુ માને છે.
અમે પ્ર. ૩૬ પૃ. ૨૩૫માં રામસેન તીર્થ તથા તેના અધિષ્ઠાયક યક્ષને પ્રસંગ આપે છે. જીરાવલા તીર્થને પરિચય પણ આપે છે.
૧. જીરાવલા તીર્થ-આપણે આ અજીતદેવસૂરિ, જીરાવલા તીર્થને ઇતિહાસ, અને જીરાવલા ગચ્છનો પરિચય પહેલાં (પ્રક. ૪૦, પૃ. ૪૭૯ ૫૨૮, પ્રક. ૪૧, પૃ. ૫૫૪, પ્રક. ૪૨, પૃ૦ ૭૧૦, ૭૨૨માં) જોઈ ગયા છીએ.
જીરાવલા ગ૭ માટે શિલાલેખેના આધારે વિશેષ આ પ્રમાણે જાણવા મળે છે –
(૧) વડગચ્છના આઠ દેવચંદ્રસૂરિ (૪૧ મા) આ૦ વાદિદેવસૂરિની પાટે આ જિનચંદ્ર (જિનભદ્રસૂરિ) થયા. (પ્રક. ૪૧, પૃ. ૫૭૩, ૫૮૨, ૫૮૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org