________________
૮૩૨ .
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૫૭. પં. હંસધીરગણિ–તેમણે સં૧૫૫૪માં “હેમવિમલસૂરિફાગ” ર.
પદ. આ આનંદવિમલસૂરિ, પ૭. પ૦ ધનવિમલગણિ, ૫૮. મુનિશિવવિમલ (નગરશેઠ ભંડાર “નેમિનાથ ચરિત્ર') ૫૫. આ૦ હેમવિમલસૂરિ સ્વ. સં. ૧૫૮૩. પ૬. પં. કુલવીરગણિ પ૭ પં. કુલધીરગણિ.
૫૮. પં. કુશલસંયમગણિ–તેમણે સં. ૧૫૫૫માં “હરિ બલમછરાસ” ર.
ગુજરાતના બાદશાહ મુજફરશાહ (સં. ૧૫૬૮ થી ૧૫૮૪) આ૦ હેમવિમલસૂરિને સં. ૧૫૭૨માં પકડાવી કેદમાં પૂર્યા અને ખંભાતના જૈનસંઘને ૧૨૦૦૦ ટકા દંડ કર્યો. તે રકમ પાછી વળાવવા માટે ૫૦ હર્ષકુલગણિ વગેરે ૪ વિદ્વાન મુનિવરે બાદશાહ પાસે ગયા. તેઓએ બાદશાહને ખુશ કરી, બાદશાહ પાસેથી ૧૨૦૦૦ ની રકમ પાછી વળાવી હતી. આ ચાર મુનિવરોમાં પં. કુશલસંયમગણિ પણ હતા. ( –પ્રક. ૫૫ પૃ૦ ૬૮૨, ૮૨૪, ૮૨૫)
પપ. આ૦ હેમવિમલસૂરિ–તેમની આજ્ઞામાં મહાકાવ ૫૦ લાવણ્યસમય પણ હતા. (-સં. ૧૫૫૫ થી ૧૫૯૦ પ્રક. પ૨)
૫૮ પં. સિંહકુશલ ગણિએ સં૦ ૧૫૬૦માં “નંદબત્રીશીચોપાઈ' બનાવી. (પ્રક. ૫૫ પૃ૦ ૮૨૨, ૮૨૩. શીલશાખ)
તપગચ્છના (૫૪) આ૦ સુમતિસાધુસૂરિ, (૫૫) પં. પદ્મવિજયગણિ, (૫૬) પં. જયવિજયગણિ, (૫૭) પં. શાંતિવિજયગણિ શિષ્ય પં. દોલતવિજય ગણિવરે “ખુમ્માણરાસ” બનાવ્યો.
(-પ્રક. ૫૪) સં. ૧૫૬૮ના વૈ૦ શુ ૭ ગુરુપુષ્યમાં કુભકર્ણના રાજ્યમાં વીરમપુરના જૈનસંઘે વિમલનાથ જિનપ્રાસાદમાં ભ૦ હેમવિમલસૂરિ શિષ્ય પં. ચારિત્રસાધુગણિના ઉપદેશથી “રંગમંડપ બનાવ્યું. (–પ્રક૫૫ નાકોડા તીર્થ જિન વિ. લે. સં૦ ભા૨ લેટ નં૦ ૪૧૮)
પં. ઉદયભાનુએ સં. ૧૫૬પમાં વિક્રમસેનચોપાઈ બનાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org