________________
પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ
૮૩૧ ૫૮. પં. સહજવિમલગણિ–તે પં. સુમતિમંડનગણિના શિષ્ય હતા. તેમણે સં. ૧૬૫૪માં અણહિલપુર પાટણમાં “ભ૦ શંખેશ્વર પાર્શ્વનાથ”ની કૃપાથી, પિતાને તથા પં. વિદ્યાવિમલઉ૦ વિદ્યાસાગરગણિને વાંચવા માટે અને પિતાના શિષ્ય પં. વિજયવિમલગણિને ભણવવા માટે “શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર લખ્યું.
(–શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨ જે, પ્રશ૦ નં૦ ૬૦૫) ઉ૦ વિદ્યાવિમલના શિષ્ય મહ૦ સહજસાગરગણિ તે આમનાથી જુદા છે. રાસકારા
આ૦ હેમવિમલસૂરિએ ગુજરાતી રાસ સાહિત્યકારોની ઘણું શ્રમણ પરંપરા આપી છે, તે આ પ્રમાણે જાણવા મળે છે.
૫૫. આ હેમવિમલસૂરિ–સં. ૧૫૪૮ થી ૧૫૮૩
(૫૬) પં૦ કુલચરણગણિ. (૫૭) પં. હર્ષકલશગણિ–તેમણે સં. ૧૫૫૭માં પંચલાશમાં “વસુદેવપાઈ” બનાવી.
પપ. આ૦ હેમવિમલસૂરિ, (૫૩). પં. સાધુ વિજય માટે જૂઓ (પ્રકપ૦ પૃ. ........) - ૫૪. પં. કમલસાધુ-તેમનું બીજું નામ કમલધર્મ પણ મળે છે. તે આ૦ હેમવિમલસૂરિના હસ્તદીક્ષિત હતા.
૫૫. પં. આનંદગણિ–તેમણે સં૦ ૧૫૬રમાં “સ્તવનવીશી” રચી.
(–પ્રક. ૫૩) - ૫૪. ૫૦ કમલધર્મગણિ શિષ્ય (૫૫) પં. હંસસમગણિએ સં. ૧૫૭૫માં ‘પૂર્વદેશચત્યપરિપાટી” બનાવી. ૫૫. આ૦ હેમવિમલસૂરિ. ૫૬. આ૦ સૌભાગ્યહર્ષસૂરિ
(-પ્રક૫૫ પૃ. ૪૪૫) ૫૭. પં. કલ્યાણહર્ષગણિ–તેમણે સં. ૧૫૯૪માં ગંધારમાં કૃતવર્મરાજારાસ” બનાવ્યું.
૫૫. આ૦ હેમવિમલસૂરિ શિષ્ય (૫૬) મુનિ દાનવધનજીતેઓ ગચ્છનાયકના હસ્તદીક્ષિત શિષ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org