________________
૩૪
જૈન પર પરામા તિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
પર. રાણા માકલસિ’હ :-રાજગચ્છના આ પ્રદ્યુમ્નસિ'હસૂરિ તથા ત પંચાનન આ॰ અભયદેવસૂરિએ ચિત્તોડની રાજસભામાં દિગ ખરવાદીને હરાવ્યા હતા, રાણા અલ્લટરાજે તેના સ્મારક તરીકે ચિત્તોડના કિલ્લામાં જૈન કીતિસ્ત ંભ બધાત્મ્યા હતા, રાણા માકલ સિહે સ ૧૪૮૫ માં અમદાવાદના અહુમ્મદશાહ સુલતાનના માનીતા સંઘપતિ ગુણરાજ પાસે તે કીર્તિસ્તંભને જીર્ણોદ્ધાર કરાવ્યે અને તેની જ પાસે “ ભ॰ મહાવીર સ્વામીનું દેરાસર બંધાવ્યું હતું. આ કીર્તિસ્ત ંભ તથા જિનાલય આજે પણ ત્યાં વિદ્યમાન છે.
( રૉયલ એશિઆટિક સેાસાયટી જર્નલ પુ૦ ૩૩મું ઇ. સ. ૧૯૦૮ પ્રક૦ ૩૪ પૃ૦ ૫૮૯, ૬૦૪, ૫૦ ૩૫, પૃ ૧૭ તથા પ્ર૦ ૪૫ :- સ॰ વિશલશાહને વશ, પ્રક૦ ૫૦, આ૦ સેામસુંદરસૂરિ.) પર. રાણા સંગ :– આ રાણા અને ચિત્તોડના દેશી તેાલાશાહ અને મિત્ર હતા. વૃદ્વૈતપાગચ્છના (૫૮) ભ॰ ધરત્નસૂરિ અને રણથંભારના મંત્રી ધનરાજ વગેરે છ'રી પાળતા યાત્રાસંઘ સાથે આણુ વગેરેની યાત્રા કરી ચિત્તોડ પધાર્યા. ત્યારે રાણા સંગે આ સ ંઘનું મેટુ સ્વાગત અને સન્માન કર્યું હતું. (પ્રક૦ ૪૪ પૃ॰ ૨૦,) (પ્રક૦ ૪૫ અભયસિહ પેારવાડના વંશ) ૫૩. રાણા કુંભાજી :- તેણે રાણકપુર વસાવ્યું, અને સ૦ ૧૪૯૬માં રાણકપુરમાં સંઘપતિ ધરાશાહ પેારવાડે બંધાવેલા શૈલેાકય જિનપ્રાસાદમાં પાષાણના એ સ્થંભા ઊભા કરાવ્યા, જે આજે એવા સ્વરૂપમાં વિદ્યમાન છે.
>>
રાણા કુંભાજી આ॰ સામસુદર, આ॰ કમલકલશસૂરિ, આ॰ સેામજયસૂરિ વગેરેના ભક્ત હતા. રાણા મેકલજી તથા રાણા કુંભાજીનુ સ૦ ૧૪૭૧નું ફરમાન શિશેઢિયા વંશના જૈનધર્મના પ્રેમનું પ્રતીક છે. (પ્ર૦ ૪૪ પૃ૦ ૩૦) રાણા કુંભાજી સ૦ ૧૫૦૩ માં મરણ પામ્યા.
૫૪. રાણા રાયમલજી – તે રાણા કુંભાજીના પૌત્ર હતા. તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org