________________
સુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ
શ્રી ચારિત્રવિજયજી (જૈન ગુરૂકુળના પ્રતિષ્ઠાપક) મના ઉપદેશથી સ૦ ૧૯૭૪માં સોડે અંગિયામાં શીલવ્રત અંગીકાર કર્યુ હતું. ગુરુમહારાજના ઉપદેશથી અને તેમની પ્રેરણાથી અંગિયાના ગાદીપતિ પીરબાવાએ તેમજ તેની જમાતે-પરિવારે માંસ-મદિરાને સથા ત્યાગ કર્યા હતા. શેઠ હેમરાજને ૧ મેાનજી, ૨ ટોકરશી, નામે પુત્ર થયા, તેમને ખીજો પૌત્ર-પરિવાર વિદ્યમાન છે. (પ્રક૦ ૭૫) ૪૨. રાણા તેજસિહજી - તેને જયતલદેવી નામે રાણી હતી, અને સમરસિંહ નામે યુવરાજ હતા. રાણા સમરસિંહે આ॰ જગચ્ચંદ્રસૂરિના પટ્ટધર આ॰ દેવેદ્રસૂરિ તથા આ૦ જગચ્ચંદ્રસૂરિના ઉપાધ્યાય દેવભદ્રગણિના શિષ્ય ૫૦ અજિતપ્રભ ગણિ—અમિત સૂરિના ઉપદેશથી રાજ્યમાં અમારિ પળાવી હતી.
રાણા કુંભાજીના ફરમાનથી સ્પષ્ટ જાણી શકાય છે કે, આ દેવેદ્રસૂરિના મેવાડના રાણાઓ ઉપર મેાટે પ્રભાવ હતા, રાણી જયતલ્લદેવી અને મેવાડના નરકેશરી રાણા સમરસિંહે આ દેવેદ્રસૂરિના ઉપદેશથી ચિત્તોડના કિલ્લામાં “શામળીયા પાર્શ્વનાથનું જૈનમંદિર ” બંધાવ્યું હતું.
ર
૩૩
૪૩. રાણા સમરસિંહ :-- સ૦ ૧૩૫૬. તે જૈનધર્મી રાજા હતા અને તેની રાણી પણ જૈનધમ પાળતી હતી.
૪૪. રાણા ભુવનનિસ', ૪૫. જયસિંહ, ૪૬. લક્ષ્મીસિંહઃ મૃત્યુ સ૦ ૧૩૬૦, ૪૭. અજયસિંહ, ૪૮. ભ્રાતા અરિસિંહ-મૃત્યુ સ ૧૩૬૦, ૪૯. રાણા હમીરસિંહ, ૫૦. ખેતસિહ, ૫૧. રાણા
લાખાજી ( લક્ષરાજ )
૧. અમિતસરિ—તે ઉપા॰ દેવભદ્રગણિના શિષ્ય ૫૦ અતિપ્રભગણિ છે. તેએ સં૦ ૧૨૯૨ માં વીજાપુરમાં ચામાસુ હતા.
( ~જૂએ પ્રક॰ ૪૪, પૃ૦ ૯ ) ૨. રા ભા॰ ગૌરીશંકર ઓઝા લખે છે કે, તેસ ની રાની નચત્તમ देवीने, जो समरसिंह की माता थी, चित्तोड पर श्याम पार्श्वनाथजी का मंदिर बनवाया । - राजपूतानेका इतिहास पृ० ४७३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org