________________
૩૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૪. શેઠ હેમચંદ જૈન - પિપ્પલાગચ્છના આ ધર્મપ્રભસૂરિના સમયે સારંગદેવ રાજા હતો. અને ગુંદીને સૂબે ઠાકુર સાધુ હતા. એ સૂબાને શેઠ હેમચંદ જૈન મંત્રી હતા. શેઠ હેમચંદે સં૦ ૧૪૪૭માં આ૦ ધર્મપ્રભસૂરિના હાથે શ્રી ચંદ્રપ્રભ ભ૦ ના જિનાલયની પ્રતિષ્ઠા કરાવી, અને આચાર્યશ્રીને માસુ રાખી, તેમની પાસે સૂત્ર સાંભળ્યું. તથા શ્રી ચંદ્રપ્રભ ભ૦ના જિનપ્રાસાદમાં મહાવીરસ્વામીને જન્માભિષેક મહોત્સવ કર્યો. (પ્રક. ૩૭, પૃ. ૨૭૩) ૫. હેમૂ વિક્રમાદિત્ય - તે શરૂઆતમાં જેનપુરના નવાબની સેનાને મોદી હતું. તે ધીમે ધીમે આગળ વધીને છેવટે દિલ્હીની ગાદીએ બેઠે અને બાદશાહ બન્યું. તે ભારતને છેલ્લે સાર્વભૌમ હિંદુ બાદશાહ હ. (વિશેષ માટે જૂઓ, પ્રક. ૪૪,
દિલ્હીને મંગલવંશ રાજકાળ ૭-૮) ૬. દેશી હેમજી :- આ૦ સેમજયસૂરિએ દો. હેમજી વગેરેના આગ્રહથી આ૦ જિનકીર્તિસૂરિની પરંપરાના પં૦ મહીસમુદ્ર ગણિ વગેરેને ઉપાધ્યાય બનાવ્યા હતા. (પ્રકપ૦, આ૦ જિનકીતિસૂરિ) ૭. સં- હેમરાજ - તેમણે સં૦ ૧૬પ૭ના મહા માસમાં “મારવાડથી શત્રુંજયતીર્થને છ'રી પાળા યાત્રા સંઘ” કાઢો હતે; જેમાં ૧૨૦૦ ગાડી, ૫૦૦ હાથી, ૫૦૦ ઊંટ, ૫૦૦ ઘેડા, ૭૦૦ પગપાળા સુભટ વગેરે સાથે હતા. તેણે શંખેશ્વરમાં ભટ વિજયસેનસૂરિ અને નવા આ. વિજયદેવસૂરિને વંદન કર્યું હતું.
(પ્રકટ ૫૯ ) ૮. નગરશેઠ હેમાભાઈ – તે અમદાવાદના નગરશેઠ. શાંતિદાસ ઝવેરીના વંશના નગરશેઠ વખતચંદના પુત્ર હતા.
- ' (વિશેષ માટે જૂઓ પ્રક. ૫૮; નગરશેઠ વંશ) ૯, હેમરાજ :- તેણે કચ્છમાં જેમાં એક નવો મત ચલાવ્યું હતું. ૧૯. શેઠ હેમરાજ - તે કચ્છના અંગિયા ગામને નગરશેઠ હતો. અને ત્યાંના બાર ગામના ગાદીધર પીર બાવાનો માનીતે કામદાર હતું. તે તપગચ્છને આગેવાન જેન હતો. તેણે ગુરુદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org