________________
ચુમાલીસમું ] શેઠ હેમચંદ-હેમરાજ
તપસ્વી હીરલા આ જગંદ્રસૂરિ
આ નામના ઘણા જૈન શ્રેષ્ઠીએ થયા. તેમાંના કેટલાકની વિગત આ પ્રમાણે મળે છે.—
૩૧
૧. શેઠ હેમરાજ :- (જુએ પ્રક૦ ૩૮ પૃ૦ ૩૫૫.) ૨. શેઠ હેમચંદ :- તેણે શિશેઢિયા રાણા ચૈત્રસિંહ ( સં ૧૨૭૦ થી ૧૩૦૯)ના રાજ્યમાં મહામાત્ય જગસિંહના સમયે આહડમાં “ સમસ્ત જૈન સિદ્ધાંત” લખાવ્યાં. આમાંના ઘણા આગમા ખંભાતમાં શાંતિનાથના ભંડારમાં મેાજુદ છે. તે આ॰ દેવેન્દ્રસૂરિના શ્રાવક હતેા. તે ચિત્તોડના વતની હતા (પ્રક૦ ૪૧, પૃ૦ ૬૮૯) ૩. મહામાત્ય હેમરાજ :-તે સંઘપતિ રત્નાશાહની પત્ની સં॰ રત્નાબાઈના પુત્ર હતા, બુદ્ધિશાળી હતા, પ્રાકૃત-સંસ્કૃત ભાષાને જાણકાર હતા. રાજવ્યવહારમાં નિપુણ હતા, ધ પ્રેમી જૈન હતા, સંઘવી હતેા જૈનદનના વિવિધ વિષયને અભ્યાસી હતા. આ સામતિલકસૂરિ (સ૦ ૧૩૭૩ થી ૧૪૨૪)એ સ’૦ ૧૩૮૭ માં સ॰ હેમરાજની વિનતિથી “સત્તરિક્ષયાન” ગા૦ ૩૫ને રો ન્મ્યા હતા. (-પ્રક૦ ૪૮, ગ્રંથે. ) તે આ દેવસુદરસૂરિના શ્રાવક હતા. તે ઘરવ્યવહારથી અલિપ્ત રહેતા હતા. અને જૈન ધર્મના પ્રચાર માટે સર્વ પ્રકારે આગેવાની ભર્યાં ભાગ લેતા હતા. આ મુનિસુંદરસૂરિ સ॰ ૧૪૬૬માં એના વિશે આ પ્રકારે જણાવે છે.
सर्वपदस्थाः प्रायो यतयः श्राद्धाश्च मन्त्रिहेमाद्याः ।
धर्मकथा लब्धिभृतः करन्ति जिनधर्मसाम्राज्यम् ॥ ४४१ ॥ एषां शुद्धवचः प्रबुद्धहृदया मन्त्री हेमादयो
निःसङ्गाः स्वजनादिषूज्झितगृहारम्भाऽनवद्यक्रियाः ।
Jain Education International
तैस्तैः स्वैश्चरितैरुदारललितैर्धर्मोपदेशामृतैः
प्रौढि संगमयन्त्यहो ? तदभयाऽऽनन्दादिवच्छासनम् ॥ ४७६ ॥
( ગુર્વાવલી )
For Private & Personal Use Only
www.jainelibrary.org