________________
ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ
૩૫
“ દેવકુલપાટણ ”ને વિકસાવ્યું હતું. દેવકુલપાટણમાં આજે માટા ૪ જિનપ્રાસાદો છે.
રાણા રાયમલજી સ૦ ૧૫૭૫માં મરણુ પામ્યા. ૫૫. રાણા સગ્રામસિહ
૫૬. રાણા રત્નસિહ :- આ રાણાના સમયમાં ચિત્તોડમાં ઢ તેાલાશાહ, સં॰ કર્માંશાહ વગેરે થયા હતા. સ૦ કર્માંશાહે સ૦ ૧૫૮૭ ના વૈશાખ વિષે ૬ના રોજ શત્રુંજયતીર્થના ૧૬મા જીર્ણોદ્ધાર કરાબ્યા. (પ્રક૦ ૪૪ પૃ૦ ૨૦-૨૨, પ્રક૦ ૩૫ પૃ૦ ૨૦૨) પ૭. રાણા વિક્રમજિત
૫૮. રાણા ઉદયસિંહ ઃ- તેણે આશરે સ૦ ૧૬૨૫માં ઉદયપુર વસાવી ત્યાં રાજગાદી સ્થાપી હતી.
૫૯. રાણા પ્રતાપસિ’હ :- તે હિંદુપત (વટ) રાખનાર ટેકીલા રાજપૂત કેસરી રાણેા હતા. તે જગદ્ગુરુ આ હીરવિજયસૂરિ તથા તેમના શિષ્યાને અહુ માનતા હતા, તેણે સ૦ ૧૬૪૩-૪૪માં ચામું ડેરીથી આચાર્યશ્રીને ચિત્તોડ અને ઉદયપુર પધારવા મેવાતના મસુદુ ગામે નિમંત્રણ પત્ર લખી મેાકલ્યા હતા. તે પત્ર આ પ્રમાણે છે
૧
स्वस्ति श्रीमसुदुं' महाशुभस्थाने सरव औपमालाएक भट्टारक महाराजश्री हीरविजेसूरिजी चरणकमलायणे स्वस्तश्री वजेकटक चांवडेरा (चामुडेरी) डेरा सुथाने महाराजाधिराज श्रीराणा प्रतापसिंघजी ली० पगे लागणो बचसी, अठारा समाचार भला है, आपरा सदा भला छाईजे, आप बड़ा है, જૂનળીય હૈં, સદા રવા રાત્રે, નીચુ સસદ (શ્રેષ્ઠ) રચાવે, માં आपरो पत्र अणादनाम्हें आया नहीं सो करपा कर लगावेगा । श्री बडा हजुररी वगत पदारवो हुवो जीमें अठासुं पाछा पदारता पातसा अकब्रजीने नाबादम्हें ग्रान ( ज्ञानरा ) प्रतिबोद दीदो, जीरो चमत्कार मोटो बताया નૌવહ(ટ્ટુિ)ના છરની (બિડીયા) તથા નામપંવેર (પક્ષી) ને તીસો માદ कराई, जीरो मोटो उपगार कीदो सो श्रीजैनरा धममें आप असाहीज अ ( उ ) दोतकारी अबार कीसे (समय) देखता आप जु, फेर वे न्हीं आवी
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org