________________
૮૨ ૩
પંચાવનમું ]
આ૦ હેમવિમલસરિ પ્રાસાદમાં રંગ મંડપ બનાવ્યું. (શ્રી જિન વિ. પ્રા. લેસંભા. ૨ લેટ નં. ૪૧૮)
(–પ્રક૫૫ નાકેડા તીર્થ) પ૭. ૫૦ સૌભાગ્યકલશગણિ–તે વિ. સં. ૧૫૭૭ માં ચાંગાગામમાં વિરાજમાન હતા. તે પં. ચાન્નિશીલગણિના શિષ્ય હતા. (૨) પાલનપુરા શીલચારિત્ર શાખા પટ્ટાવલી
પ૬. પં. જ્ઞાનશીલગણિ.
૫૭. પં. સિંહકુશલગણિ–તેમણે સં. ૧૫૬૦માં “નંદ બત્રીશી ચોપાઈ” બનાવી હતી. (૩) પાલનપુરા શીલ ચારિત્ર પટ્ટાવલી.
૫૬. ૫૦ જ્ઞાનશીલગણિ ૫૭. ૫૦ માણેકચારિત્રગણિ
૫૮. પં. વિવેક ચારિત્રગણિ–તે સં. ૧૫૮૬ પ્ર. વૈ૦ સુ૭ સોમવારે વિદ્યમાન હતા. જે ભ૦ વિજયદાનસૂરિની આજ્ઞામાં હતા. () પાલનપુર શીલ ચારિત્ર શાખા પટ્ટાવલી
૫૫. ભ૦ હેમવિમલસૂરિ ૫૬. પં. ચારિત્રશીલ ગણિત
૫૭. પં સંઘચારિત્રગણિ–તે પાલનપુરા ગચ્છના પાટિયાધર હતા.
૫૮. મહ૦ વિમલચારિત્રગણિ–તે પ૦ સંઘચારિત્રગણિના શિષ્ય હતા. તેમના ઉપદેશથી શિરોહીના મહા તપસ્વી સંઘપતિ જીવરાજ વીશા પિરવાડના પુત્ર સં૦ હીરજી પરવાડે વિ. સં. ૧૬૦૩ પિ૦ સુત્ર ૧ શિરોહીથી આબૂ તીર્થનો છે?રી પાળતે યાત્રા સંઘ કાઢયો. તેમાં મહ૦ વિમલચારિત્ર ગણિવર, તેમના શિષ્ય શ્રી મુનિ માણેકચારિત્ર, મુનિ જ્ઞાનચારિત્ર, શ્રી હેમચારિત્ર, શ્રી સંઘધીર, અને શ્રી ધર્મપીર તથા શિષ્યાઓ-પ્ર. વિદ્યાસુમતિ, શ્રી રત્નસુમતિ વગેરે પરિવાર સાથે હતા. ચતુર્વિધ સંઘ સાથે હતે. જેમાં સાથે ૧૦૦ થી વધુ વાહને હતાં. (જૂઓ પ્રક. ૫૧, પૃ. ૫૧૦, સંઘ ૪૪૪ ગણિવરે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org