SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૬૦. પં. દામર્ષિગણિ. - ૬૧. પં. જિનકુશલ–તેમણે સં૦ ૧૬૫૦માં તેડાના વતની અને રણથંભેરના મહામાત્ય ખીમસિંહ અગ્રવાલનું પુણ્યપ્રકાશકાવ્ય” સર્ગઃ ૮ બનાવ્યું. તથા સં. ૧૬પર માં પાર્શ્વનાથ તીર્થમાલા સ્તવન” કડી ૨૦ રચ્યું છે (જૈ. સપ્ર. ક૧૧૯) ૬૧. પં. જિનકુશાલર વર–તેઓ ૫૦ દામર્ષિગણિના શિષ્ય હતા. તેમણે સં. ૧૭૨૦નાં બૃહસંગ્રહણ-અવચૂરિ” લખી તેમાં તેમણે પિતાને હીરવિજયસૂરિગચ્છ બનાવ્યું છે. ૯. મહેહાનષિગણિને શ્રમણુવંશ ૫૭. મહ૦ હાર્ષિગણિ. ૫૮. મહેર ઉદ્યોતવિજયગણિ. ૫૯ ૫૦ બુદ્ધિકુશલગણિ. ૬૦. મુનિ વિચારકુશલગણિ–સ. ૧૬૪૮ના પિ૦ વ૦ ને બુધવારે તેઓ વિદ્યમાન હતા. આ પરંપરાના (૧) પં. નયકુશલગણિ, (૨) પંચે જશકુશલગણિ, (૩) ૫૦ કાંતિકુશલગણિ ઠા૦ ૩ સં. ૧૬૬૫માં મારવાડના પીંડવાડા પાસેને સીવેરા ગામમાં હતા. ત્યાંના જિનપ્રાસાદની પાછળ તેમનાં નામ કોતરાયેલાં છે. સીવેરાને માટે જીર્ણોદ્ધાર થયે, ન જિનપ્રાસાદ બન્યો છે. નોંધ : (૧) તપાગચ્છ કુશલ શાખામાં વિશેષ માટે જૂઓ (પ્રક૫૫ મહ૦ હાર્ષિગણિન વાચકવંશ ન ૦ ૧ પૃ. ૭૭૨) નેધ : (૨) ભ૦ વિજયસેનસૂરિના શિષ્ય પં. વિજયહર્ષની પરંપરામાં પણ કુશલ શાખા ચાલી છે. (જૂઓ પ્રક. ૫૯ ભ૦ વિજયસેનસૂરિ આ પરંપરા નં. ૫, ૬,) ૧. પં. શ્રીપતિ ગણિવરની શ્રમણ પટ્ટાવલી ૫૫. આ હેમવિમલસૂરિ–સ્વ. સ. ૧૫૮૩ (પ્રક. પૃ૦ x ૪) ૫૬. પં. શ્રીપતિ ગણિવર–તેમને ૮ શિષ્ય હતા. ૫૭. ૫૦ જગષિગણિ–તે બાલ બ્રહ્મચારી, છવિગઈ આહારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy