________________
પંચાવનમું]
આ હેવિમલસૂરિ
૮૦૯
ત્યાગી અને જીવનપર્યંત શ્રીગૌતમસ્વામીની જેમ છઠ્ઠ અઠ્ઠમ વગેરે તપ કરનારા મહાતપસ્વી હતા. તેમને દેવનું સાનિધ્ય હતું. ૧૧ અંગાના જાણકાર હતા.
તેમણે ગુજરાતના બાદશાહ તરફથી મલેક નગદળના ખિતામ પ્રાપ્ત કરનારા સૌરાષ્ટ્રના વજીર અને આ॰ હેમવિમલસૂરિના ભક્ત શાહ તૃસિ ંહની વિનંતિથી આ॰ વિજયદાનસૂરિની આજ્ઞા થતાં સૌરાષ્ટ્રમાં વિહાર કર્યાં, અને ત્યાં લેાંકાગચ્છના વધતા પ્રચારને રોકયા, અને સ`વેગી સાધુઓને વિહાર ખુલ્લે કર્યાં.
તેમણે જોધપુર જઈ “ઉપા॰ પાચંદ્રને શાસ્ત્રાર્થી માટે ચેલેંજ આપી હતી. તેથી ઉપા॰ પાચંદ્રજીએ ત્યાંના “ રાજા માલદેવ”નું શરણુ સ્વીકાર્યું.
૫૦. જગષિ ગણિના શિષ્ય ઋષિ ૫૦ ગુણવિમલગણિ સ ૧૬૦૩માં ‘વિચારમંજરી' બનાવી, કોઈ સ્થાને પ૦ જગષિ ગણિનુ ખીજું નામ (ઉ૦) ૫૦ ગુણવિમલગણિ બતાવ્યું છે.
૫૮. ૫૦ સિ’વિમલગણિવર-તે સઘપતિ સાહિલના પૌત્ર હતા. અને ૫૦ જગષિગણુિના શિષ્ય હતા. તે વિદ્વાન્ અને માટા વાદી હતા. શરૂઆતમાં મહા॰ ધર્મ સાગરગણિ સાથે વિચરતા હતા. આ વિજયદાનસૂરિએ સ૦ ૧૬૦૮માં વકાણા તીમાં ૫૦ રાજવિમલણિ, ૫૦ ધર્મસાગરગણું, તથા ૫૦ હીર ગણુિને ઉપાધ્યાય બનાવ્યા. ત્યારે ૫૦ સિદ્ધવિમલણિને પણ ઉપાધ્યાય બનાવવાના હતા, પરંતુ તેમની કાઇ ખાસ ભૂલ થવાથી તેમને ઉપાધ્યાય બનાવ્યા નહીં. આથી જ આહીરવિજયસૂરિએ પણ તેમને ઉપાધ્યાય મનાવ્યા નહીં.
ગચ્છનાયકની આજ્ઞાનું પાલન
(૧) ૬૦ ધસાગરણ અને ઉ॰ હીરવિજયગણિ એ બન્ને વચ્ચે એક ગાંઠ હતી. ભ॰ વિજયદાનસૂરિવરે તે બન્નેને (૧) મહેાપાધ્યાય પદ અને (૨) ગચ્છનાયક-ભટ્ટા॰ મનાવ્યા.
(પ્ર૦ ૫૫ ૫૦ ૬૯૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org