SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાવનમું ] આ હૅવિમલસૂરિ ८०७ વિજયસેનસૂરિના હાથે મહેા॰ ઉદ્યોતવિજયગણની સાથે સંવેગી દીક્ષા લીધી. તેમને મહેા ઉદ્યોતવિજયજીના શિષ્ય હાવાને ઉલ્લેખ પણ મળે છે. 10 ૬૧. ૫૦ કેશરકુશલગણિતે ૫૦ ધર્મ કુશલગણિના શિષ્ય હતા. તેમના ઉપદેશથી સંઘે સ૦ ૧૬૬૭ના પે॰ શુ॰ ૧૦ને રિવેવારે પુષ્ય નક્ષત્રમાં વિજય મુહૂર્તમાં દિલ્હીના ૧૦મા બાદશાહ ઔર’ગઝેબના પુત્ર ૧૨મા બાદશાહ બહાદ્શાહ આલમ (સ૦ ૧૭૬૪ થી ૧૭૬૮ )ના રાજ્યમાં હૈદ્રાબાદના સૂબા મહમ્મદ યુસુફખાનની મદદથી ભ॰ વિજયરત્નસૂરિના શાસનમાં કુપાકતીમાં ભ॰ માણેકસ્વામી ઋષભદેવના જિનપ્રાસાદને “જીર્ણોદ્ધાર” કરાબ્યા અને ૫૦ કેશરકુશલગણિએ ભ॰ ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ સમયે તપગચ્છમાં સૌનું હીવિહાર મનાવવાનું વધુ લક્ષ્ય હતું ૫૦ કેશરકુશલગણના સૂબા યુસુફ્ફખાન ઉપર સારા પ્રભાવ હતા. સૂબાએ તેમને હૈદ્રાબાદ શહેરની બહાર ઘણી વિશાળ જમીન ભેટ આપી, ૫૦ કેશરકુશલગણિવરે ત્યાં જ૦ આ॰ હીરવિજયસૂરિના હીવિહાર બનાવ્યેા. આ સ્થાન હૈદ્રાબાદમાં આજે માત્ર દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. જાણવા મળે છે કે-તેનાં ફારસીમાં ખતપત્ર-ક્રમાને હતાં, જે હૈદ્રાખાદના શા. અમરશી સૂજાનમલના સમયે નાશ પામ્યાં હતાં, છતાં જે જે માસના ઉપલબ્ધ હાય તેને બરાબર તપાસી તેને અસલી ઇતિહાસ પ્રસિદ્ધ કરવા જોઈ એ. અમને લાગે છે કે-આ॰ જિનકુશલસૂરિ અને ૫૦ કેશરકુશલગણિ બન્નેમાં રહેલા કુશલ શબ્દના નામ સામ્યથી આ॰ જિનકુશલની દાદાવાડી બની હોય. (જાએ પ્ર૦ ૪૪ પૃ૦ ૮૮ ખારમાં ખા૦ મહાદૂર આલમ. ) ૮. મહો- હાષિણિના શ્રમણવ શ ૫૭. મહા॰ હાનથિંગણું. ૫૮. મહેા॰ ઉદ્યોવિજયગણિ ૫, ૫૦ જીવર્ષિંગણિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy