________________
જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ પદ્ય સંસ્કૃત લખાણની નીચે સંસ્કૃતમાં ગદ્ય લખાણ છે તે આ પ્રમાણે
संवत १६७७ वर्षे वैशाख शुदि ३ शनी श्री अजारापुरमहातीर्थजीर्णोद्धारो जातः ।।
__ श्री तपागच्छे भट्टारकप्रभुश्री पू० श्री विजयदेवसूरिराज्ये पं० श्री मेहमुर्नीद्रगगिशिष्य पं० श्री कल्याणकुशलगणि शिष्य पं० श्री दयाकुशलगणिशिष्येण । प्रशस्तिरियं लिखिता गणिभक्तिकुशलेन । श्रीरस्तु ॥
(આત્માનંદ જૈન પ્રકાશ પુ. ૫૯ અંક ૧૦ સં૦
૨૦૧૮ને શ્રાવણને અંક પૃ૦ ૧૩૩, ૧૩૪, ૧૩૫) પર દયાકુશલે “ભ૦ વિજયદેવસૂરિ સજઝાયમાલા બનાવી.
(ઐતિહાસિક સઝાયમાલા નં. ૩૫) અને તે જ પરિવારના ૫૦ લાભકુશલે “વિજયસિંહસૂરિસન્ઝાય કડી–૫” બનાવી. (–પ્રક૫૫ પૃ૦ ૭૩૭, ૭૪૬)
(ઐતિહાસિક સક્ઝાયમાલા નં. ૩૪) ૬૧. પં. સુરકુશલગણિ, પં. ભકિતકુશલગણિ–
૫૦ ભક્તિકુશલગણિ પં. દયાકુશગણિના શિષ્ય હતા. ભ૦ વિજયસિંહસૂરિના રાજ્યમાં તેમણે સં. ૧૬૮૫ના માત્ર સુ. ૨ ને સોમવારે માંગરેલમાં ક૯પરિણાવલી-પટ્ટાવલી” લખી, તે સં૦ ૧૬૦૭ (સં. ૧૬૭૭)ના આ૦ સુ. ૧૫ના રોજ પ્રભાસપાટણમાં વિદ્યમાન હતા.
૭. મહેર હાર્ષિગણને શ્રમણવંશ ૫૭. મહોર હાર્ષિગણિ
૫૮. મહ૦ ઉદધોતવિજયગાણુ-તે આ. વિજયદાનસૂરિના ઉપાધ્યાય હતા.
પ૯. પંર જીવર્ષિગણિ.
૬૦. પં. દામષિગણિતેમનું બીજું નામ પં. ધર્મકુશલગણિ પણ મળે છે. તેમણે સં૦ ૧૬૨૮માં અમદાવાદમાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org