SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ વિહાર-તે મારવાડ, મેવાડ, સવાલક (સપાદલક્ષ), કુંકણ, લાટ, કાન્હડ, વાગડ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વિચર્યા હતા. ગ્રંથી–તેમણે “શનસ્તુતિટીકા,” સં૦ ૧૬૮૫ માં “શત્રુંજયતીર્થપરિપાટી સ્તવન” કડી : ૧૧૮, “વિચારવર્વિશિકા, સં. ૧૬૯૬ ના ફા૦ શુ૦ ૧૧ ના પુષ્ય નક્ષત્રમાં, સાબલીમાં ભવ્ય વિજયદેવસૂરિ પટે, આ વિજયસિંહસૂરિના રાજ્યમાં “પૃથ્વીચંદ્રરાસ,” “નવતત્વોપાઈ' નેમિનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, પિસીના પાર્શ્વનાથ સ્તવન,” અને “મહાવીર સ્વામીના સ્તવને વગેરે રચ્યાં. તેમણે સં૦ ૧૬૭ માં સત્તરમાં ૫ દિવસનું અનશન કરી સં ૧૬૭ ના વિ૦ શ૦ ૮ના રોજ સ્વગમન કર્યું, તેમને પં રંગચંદ્રગણિ નામે ગુરુભાઈ હતા. (જે. સ. પ્ર. વર્ષ : ૨, પૃ. ૬ર૭ ક. ૪૪ પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨, પૃ૦ ૨૫૦-૨૫૧) (૬૧) પં. દેવચંદ્રની પરંપરામાં અનુક્રમે (૬૨) પં. વિવેકચંદ્ર, (૬૩) પં. તેજચંદ્ર, (૬૪) પં. જિનચંદ્ર તથા (૬૫) પં. જીવનચંદ્ર થયા. પ૦ જીવનચંદ્ર સં. ૧૭૫૭ માં વિદ્યમાન હતા. (૬) પં. વિવેકચંદ્ર-તેમણે ભવ્ય વિજયદેવસૂરિની આજ્ઞાથી સં. ૧૭૦૯માં ફારુ શુ. ૩ રવિવારે પાટણમાં જૈનસંઘે બનાવેલ આ. વિજયસિંહસૂરિ પાદુકાની પ્રતિષ્ઠા કરી. ( શ્રી જિનવિ૦ને પ્રા. જૈન લેસં૦ ભાવ ૨, લેટ નં. ૫૧૪) (૬૨) મુનિ ગુણચંદ્રજી–તેમણે “મહ૦ ભાનુચંદ્રગણિનું ચરિત્ર” લખ્યું. ૪. મહેર હાર્ષિગણિવરને વાચવંશ-શ્રમણ પરંપરા પ૭. મહોહાર્ષિગણિવર, (પ્રક. ૫૫ પૃ૦ ) ૫૮. મહે સકલચંદ્રગણિવર, (પ્રક. ૫૫ પૃ૦ ) ૫૯ પં. લક્ષ્મીચંદ્રજીગણિ. ૬૦. પં. મુનિચંદ્રજીગણિ. ૬૧. પં૦ વૃદ્ધિચંદજીગણિ- સંભવ છે કે તેમણે દશકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy