________________
૮૦૧
પંચાવનમું ]
આ૦ હેમવિમલસૂરિ લિક સૂત્રની સજઝાય બનાવી હોય, ૬૨, યતિ વરમાનચંદ્રજી ૬૩, યતિ તેજચંદ્રજી–તેમણે “પુણ્યસારરાસ” બનાવ્યું.
(-પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨, પુરવણી પૃ૦ ૨૫૧)
૫. મહ૦ હાનષિગણિને વાચકવંશ ૫૭. મહાહાર્ષિગણિ–તે આ. વિજયદાનસૂરીશ્વર તથા આ વિજયહીરસૂરિના મહોપાધ્યાય હતા. (પ્રd ૫૫ પૃ૦ ૭૭૦)
૫૮. મહેદ ઉકૂદ્યોવિજયગણિતેમના વિશે વિનયવિજયગણિવર લખે છે કે“લંકાને ગ૭પતિ ઋષિ મેઘજી, ગુરુ પાસે લહી દીક્ષા ઉદ્યોતવિજય” “શ્રી આરાધું, મેઘતણી પરે શીખ્યા. ૬૦”
લંકાગચ્છના ૧૦ શ્રી પૂજ કંઅરજી સ્વામીની પાટે ઋષિ મેઘજીસ્વામી થયા. તે અમદાવાદની ગાદીના “શ્રીપૂજ” હતા, તેમની આજ્ઞામાં ઋષિ ગુણ, ઋષિ, નેનજી, ઋષિ ધર્મસિંહ, ત્રાષિ શાર્દુલ ઋષિ અજય વગેરે ૧૮ યતિઓ હતા. તે સૌએ આ૦ હીરવિજયસૂરિ પાસે સંવેગી દીક્ષા સ્વીકારવાનો નિર્ણય કર્યો. તેમણે સં૦ ૧૬૨૮માં તા. ૨–૯–૧૫૭૩માં અમદાવાદના બાદશાહ અકબરના બાદશાહી વાજાવાળા ઉત્સવમાં શેઠ થાનમલના પ્રયત્નથી આ૮ વિજયસેન. સૂરિના હાથે ૧૮ લેકાવતિઓ સાથે સંવેગી દીક્ષા લીધી.
(પ્રક. ૪૪ પૃ૦ ૬૬) આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૨૮માં ૪૦ મેઘજીને દીક્ષા આપી, મહે. હાર્ષિગણિના શિષ્ય બનાવ્યા; અને તેમનું નામ મુનિ ઉધોતવિજયજી રાખ્યું, તેમનાં બીજાં નામે પં૦ મેઘષિ, પં મહર્ષિ, પં. ઉદ્યોતકુશલગણિ પણ મળે છે. સાથેના ઋષિએમાંથી કેઈને તેમના શિષ્ય પ્રશિષ્ય અને કોઈને બીજા ત્રીજાના શિષ્ય પ્રશિષ્ય બનાવ્યા. (પ્રક. ૫૮ કલમ ૩ દીક્ષા, પ્રતિષ્ઠા વગેરે)
આ. વિજયસેનસૂરિવરે મુનિ ઉદ્યોતવિજયજીને પંન્યાસ પદવી આપી હતી.
આ૦ હીરવિજયસૂરિ સં. ૧૬૩લ્માં ફતેહપુર સિક્રી ગયા ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainėlibrary.org