________________
૭૯૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પુર ગામમાં વીતાવ્યું. અને ત્યાં રહી તેઓએ વિવિધ ગ્રંથો બનાવ્યા.
(૬૩) મુનિ શુદ્ધિચંદ્રજી—તેમણે સં. ૧૬૯૮ ના ભાવે વરુ ૧૩ ના રોજ વીજાપુરમાં સંસ્કૃત ભાષામાં “દીપાલિકાક૯૫” લખે તથા “નાસીરદ્વિરજજ ગામ દ્વિતીય” વગેરે શબ્દો લખ્યા છે.
(–શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨ જે, પ્ર૦ નં૦ ૭૪૯) ગ્રન્થ
મહેક સિદ્ધિચંદ્રગણિવરે નીચે પ્રમાણેના ગ્રંથે બનાવ્યા.
૧. કાદમ્બરી ઉત્તરાર્ધવૃત્તિ,” ૨. “શેનિસ્તુતિવૃત્તિ” ગ્રં ૨૨૦૦ ૩. “વાસવદત્તાવૃત્તિ,” ૪. “ધાતુમંજરી, ૫. “અનેકાર્થ નામમાલાસંગ્રહવૃત્તિ, ૬. “વૃદ્ધ પ્રસ્તાક્તિરત્નાકર,” ૭. “ભાનુચંદ્ર ચત્રિ, ૮. “વિવેકવિલાસવૃત્તિ” ૯. “ભક્તામર સ્તોત્રવૃત્તિ, ૧૦. જિનશતકવૃત્તિ,” સં. ૧૭૧૪, મુ. સંઘપુર, ૧૧. “ચંદ્રચંદ્રિકા વૃત્તિ,” સંઘપુર, ૧૨. “પ્રાકૃતસુભાષિત સંગ્રહ, સંઘપુર, ૧૩. “વાસવદત્તા
ખ્યાનચંપૂવૃત્તિ સં. ૧૭૨૨, સંઘપુર, ૧૪. કાવ્યપ્રકાશ ખંડન,” સં. ૧૭૨૨, સંઘપુર, ૧૫. નેમિનાથ ચેમાસી કાવ્ય, ગુજરાતી કાવ્યઃ”૪.
મહા સિદ્ધિચંદ્ર અદ્દભુત કાવ્યકળાવાળા હતા. જૂની ગુજરાતી કાવ્યને નમૂને આ પ્રકારે છે.– શ્રાવણ દેહા- શ્રાવણ રિતુ રલિયામણી, ધરા સીંચી જલધાર,
ચિત્ત ચાતક પિઉ પિઉ ચવઈ, મેર કિલ્ક મલ્હાર. ૧ હરિગીત- મલ્હાર મનહર કીય મયૂરહ, વીજ ચમકઈ ચિહુ વલ;
મદમસ્ત વન જેર માતી, વિરહી રાજૂલ વલવલઈ. ૧
૧ વિદ્વાનો માને છે કે, ઉપાધ્યાયજીએ સાતે સ્મરણોની વૃત્તિ બનાવી હતી. પણ તે મળતી નથી, તેથી એક તેત્રની વૃત્તિ હોવાનું વિશ્વાસપાત્ર ગણાય છે. તેમણે આ વૃત્તિમાં પોતાના ગ્રંથેનાં અવતરણો આપ્યાં છે. આ માનતંગરિએ મનરશ્નોત્રના ૪૪ શ્લોક બનાવ્યા હતા. (પ્ર. ૪૯ પૃ૦ ૪૬૧) પરંતુ દિગંબરાચાર્યોએ તેમાં નવા કલેકે વધારી ૪૮ અને પર કલેક સંખ્યા કરી. તે માટે
(જૂઓ પ્ર. ૧૩. પૃ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org