________________
પંચાવનમું ]
આ૦ હેમવિમલસરિ ત્યાં વિરાજમાન છે.
માલપુરામાં ૧ તપાગચ્છનો શ્રી સુમતિનાથ ભગવાનને અને ૨ વિજયગચ્છને શ્રી આદિનાથ ભગવાનને એમ બે જિનપ્રાસાદે છે. ગામ બહાર તપગચ્છના દેવસૂરિસંઘના યતિઓનું સમાધિસ્થાન છે. ત્યાં યતિઓની ઘણી સમાધિઓ અને ચરણપાદુકાઓ છે.
(માલપુરા માટે જૂઓ પ્રક. પ૫ ૪૪ પ્રક. ૫૭) બાદશાહ અકબરે બુરહાનપુરમાં ૩૨ ચિરને મારી નાખવાને હુકમ કર્યો હતો, એ માટે પ૦ સિદ્ધિચઢે બાદશાહને સમજાવી તે સૌને બચાવી લીધા.
બાદશાહે જયદાસ જપા નામના “લાડવા શ્રીમાલી વાણિયાને હાથીના પગલે છુંદાવી, મારવા હુકમ કર્યો હતો, ૫૦ સિદ્ધિચંદ્ર તેને પણ બચાવી લીધું. આ જયદાસ જપા શ્રીમાલીએ બુરહાનપુરમાં મેટો જિનપ્રાસાદ બનાવ્યું હતું.
મહેo ભાનુચંદ્ર ગણિવર અને પં. સિદ્ધિચંદ્ર વગેરે આગરાથી વિહાર કરી સં. ૧૯૭૨ માં જાહેરમાં માસુ કર્યું. સં. ૧૬૭૩ માં ૨૧ ભાઈ-બહેનોને દીક્ષા આપી, સિરોહી પધાર્યા. ભ૦ વિજયસેનસૂરિના સ્વર્ગગમન બાદ સં. ૧૬૭૨ માં તપાગચ્છમાં બે પક્ષે પડ્યા, ત્યારે મહેર ભાનુચંદ્રગણુ વગેરે “શ્રી વિજયાનંદસૂરિના પક્ષ”માં દાખલ થયા.
વડગચ્છના આ૦ વિજયસુંદરસૂરિએ સં. ૧૬૭૩ ના પિ૦ શુક ૧૩ ને બુધવારે સિરોહીનગરમાં પ૦ રામવિજયગણિને આચાર્ય બનાવી ભ૦ વિજયતિલકસૂરિ બનાવ્યા, અને પં. સિદ્ધિચંદ્ર ગણિને તેમના ઉપાટ સિદ્ધિચંદ્રગણિ બનાવ્યા.
તે પછી ઉપાઠ ભાનુચંદ્રગણિવર તથા ઉપાટ સિદ્ધિચંદ્રગણિ સં. ૧૬૭૩ માં મારવાડમાં તથા તે સં૦ ૧૬૭૪-૭૫ માં પ૦ સિદ્ધિચંદ્રને સં. ૧૬૭૩ માં માંડવગઢ મેકલ્યા, અને તે સૌ પિતે સં૦ ૧૬૭૪, ૭પ માં બુરહાનપુર આગરા જઈ આવ્યા અને તે પછી તેઓએ જીવનને માટે ભાગ ગુજરાતમાં વીજાપુર પાસેના સંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org