________________
૨૮
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પ૦ સૌભાગ્યસુંદરગણિ, તેમના શિષ્ય બેધ વગેરે હતા.
૬૪. ભટ જયરત્નસૂરિ–તેમણે સં. ૧૬૬૬માં સક્રિયસુર–રવો, ગ્રં૦ ૨૨૦૦ રચ્યો. તેમાં તેમણે વૃદ્ધતપાછની પરંપરાની પ્રશસ્તિ આપી છે, ભ૦ જયરત્નસૂરિના મહેવિદ્યારત્ન ગણિ, તેમના શિષ્ય કનકસુંદરે નાયાધમેન્ટ રચે. તેમાં તેમણે વૃદ્ધ તપાગચ્છની પરંપરા-પ્રશસ્તિ આપી છે. | (_ચિંતામણિજી ભંડાર, આગરા, પિોથી નં૦ ૩–૭ પૃ૦ ૪૦૮) ૬૫. ભરકીતિસૂરિ–સ્વ. સં. ૧૭૨૦. ૬૬. ભ૦ રત્નકતિ–સ્વ. સં. ૧૭૩૪ના પિષ વદિ ૨. તેમને
ઉ૦ સુમતિરત્ન વગેરે ચાર શિષ્યો હતા. તેમના શિષ્ય ઉપાટ
રાજસુંદરના શિષ્ય પં. પદ્મસુંદરે માવતીચુર-રવો એ. ૬૭. ભ૦ ગુણસુંદર–અમદાવાદના સંઘે સં. ૧૭૩૪ માં આવે
રત્નકીર્તિના ચોથા શિષ્ય પં. ગંગવિજયને ભ૦ રત્નકતિના પટ્ટધર બનાવી આ૦ ગુણસુંદર નામ આપ્યું.
(–ગુર્નાવલી, વડીષાલ પટ્ટાવલી, પઢાવલીસમુચ્ચય, ભા. ૨, પુર૦ પૃ૦ ૨૪૦-૪૧)
આ સમયે સં. ૧૮૭૭ ના વૈ શાખ વદિ ૩ ના રોજ પુણ્યસાગર શિષ્ય પં. બુદ્ધિસાગરંગણિ વિદ્યમાન હતા. (-સહમકુલ પટ્ટાવલી )
તપાગચ્છ લઘુષિાળની પટ્ટાવલી (૪૦) આ૦ જગચંદ્રસૂરિના મુખ્ય પટ્ટધર આ૦ દેવેન્દ્રસૂરિ ખંભાતમાં નાની પિાષાળમાં રહ્યા હતા. તેમની શ્રમણ પરંપરા સં૦ ૧૩૧૯ માં ખંભાતથી તપાગચ્છ લઘુ પિષાળ એવા નામથી વિખ્યાત થઈ તેમની આ શ્રમણ પરંપરા આજ સુધી અવિચ્છિન્ન રૂપે ચાલુ-વિદ્યમાન છે. બીજા નાના-મોટા છે અને વૃદ્ધતપાગચ્છ પણ તેમાં ભળી ગયા છે. તે પરંપરાના પટ્ટધર, આચાર્ય અને મુનિવરોની બીજી ઐતિહાસિક વિગત હવે પછીના તે તે પટ્ટાધરોના
૭૦. ભ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org