________________
ચુંમાલીસમું ]
તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ
સુદિ ૧૪ ને મંગળવારે ઘોઘપુર (ઘાઘા કે ઘઘલા) માં માઘ મટી લખ્યું.
(-શ્રી પ્રશસ્તિસંગ્રહ ભાગ ૨ પ્ર. ૩૬૯ ) ૬૧. ભ૦ ધનરત્ન-તેમના શિષ્ય આ સૌભાગ્યસાગર–આ. સૌભાગ્યરત્નસૂરિએ ચંપમીટારા રચે. આ સૌભાગ્યરત્નને સં. ૧૫૮૪ ને ચૈત્ર વદિ ૬ ને ગુરુવારને ચતુર્વિશક્તિપદૃવ મળે છે. તેમની પરંપરામાં પં. ઉદયધર્મ, પં. જયદેવ, ૫૦ લાવણ્યદેવ વગેરે થયા. તેમના પ્રશિષ્ય પં૦ નયસિંહે ચોવીશી-સ્તવન રચ્યાં.
આ૦ કલ્યાણરત્નસૂરિના શિષ્ય મહ૦ જયમંદિરમણિ (જયદેવગણિ) ના શિષ્ય મહે. વિદ્યારત્નમણિ સં. ૧૬૦૪ મહા વદિ પ ના રેજ વિદ્યમાન હતા.
તેમના શિષ્ય ઉ૦ કનકસુંદરગણિ જે ભ૦ દેવરત્નના ભવ જય. રત્નના ઉપાધ્યાય હતા. તેમણે સં૦ ૧૬૬૩ માં સગાળશા રાસ, સં. ૧૬૬૬ માં દસયાલિયસૂત્તને ટબ ઠં-૭૦૦ બનાવ્યા.
વિજાપુર સંઘે સં. ૧૮૮૬ ના વૈશાખ સુદિ ૭ ના રોજ ગુરુવારે તપાગચ્છની વૃદ્ધશાખાના પંફત્તેહસુંદરગણિ અને પં. શ્રી હિતસુંદરગણિની ચરણપાદુકા બનાવી. જે વીજાપુરમાં પદ્માવતીના દેરાસરમાં વિદ્યમાન છે. ૬૨, ભ૦ અમરરત્નઆ૦ અમરરત્નનું બીજું નામ આ૦ સુરરત્ન, આ૦ તેજરત્ન પણ મળે છે. ૬૩. ભ૦ દેવરત્ન આ ધનરત્ન અથવા આ૦ ધનરાજના શિષ્ય પં. ભાનુમેરુએ ચંદ્રમાન-સન્નાથ (કડી–૧૭) બનાવી.
પંભાનુ રત્નને ૧ માણેકરત્ન અને ૨ નયસુંદર એમ બે શિષ્યા હતા. કવિ નયસુંદરે સં૦ ૧૬૩૭ માં રુપચંદ્રરાત સં. ૧૬૩૮ ના આ સુદિ ૧૩ને મંગળવારે અમદાવાદમાં રાત્રે ઉદ્ધારરસ, THપ્રાધ-સર્જેય (ઢાળઃ ૮) વગેરે રાસાઓ અને ઢાળ બનાવી. પં. નયસુંદરની શિષ્યા સાવી હેમશ્રીએ સં. ૧૬૪૪ માં જનાવતીમાહ્યાન રચ્યું. સં. ૧૬૦૮માં વૃદ્ધ તપાગચ્છમાં ભવ્ય જિનકીર્તિસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org