________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
લૉકામત તેમને લહિયા ભેંકાએ સં. ૧૫૨૮ માં તીર્થ, પ્રતિમા પૂજા, પૌષધ, પચ્ચક્ખાણ વગેરે અનેક વિધિમાર્ગને લોપ કરી લૉકામત ચલાવ્યો. એ સમયથી જેન સંઘની શુદ્ધિ અને સંગઠનની વ્યવસ્થા તૂટી ગઈ (–જૈન સત્યપ્રકાશ, ક. ૧૪૭)
૫૯. ભ૦ ઉદયસાગર–તેઓ જગદગુરુ આ હીરવિજય સૂરિના સમયના ભટ્ટારક હતા. તેમની પાર્ટ ૧ આ૦ લબ્ધિસાગર અને ૨ આ૦ શીલસાગર થયા.
૬૦. ભર લબ્ધિસાગર–તેમણે સં. ૧૫૫૭ માં શ્રીપાથી અને વનમુiામરસ ર, તેમના શિષ્ય આ સૌભાગ્યસાગરેઆ સૌભાગ્યરતને મારા ર.
આ૦ લબ્ધિસાગરના ઉપદેશથી અને ૫૦ ગુણસાગર તેમજ પં. ચારિત્રવલ્લભની પ્રેરણાથી શા. દેવધર શ્રીમાળીના વંશમાં થયેલા સાધુ ચેથાએ સં. ૧૫૬૮ માં અમદાવાદમાં ગ્રંથભંડાર સ્થાપન કર્યો, અને ૪૫ આગમો લખાવ્યાં. એજ વંશના શામેઘાની પુત્રી લાડકીના પુત્ર સેનપાલે કાર્તિક સુદિ ૫ના દિવસે જૈન ગ્રંથભંડાર સ્થાપન કર્યો, જેમાં સુવર્ણાક્ષરી પ્રતિઓ પણ લખાવી હતી.
(જે. સ. પ્ર. ક. ૧૧૫, ૧૩૦, ૧૩૧.) આ આચાર્યના ઘણા પ્રતિમા લેખે મળે છે. આ૦ લબ્ધિસાગર સૂરિ શિષ્ય મહેક ચારિત્રસાગર ગણિ સં. ૧૫૪૩ ના ચિત્ર સુદિ ૧૦ ને ગુરુવારે પાટણમાં હતા. પં. ચારિત્રસિંહ શિષ્ય પં. શાંતિ મંદિર સં. ૧૫૬પ પિ૦ ૦ ૦)), બીજા શિષ્ય પં. વિશાલસુંદર સં. ૧૫૮૬.
આ લબ્ધિસાગરસૂરિ શિષ્ય મહ. મેરુસુંદરગણિ શિષ્ય પં. લક્ષ્મીસુંદર સં. ૧૫૭ના મહા વદિ ૮ બુધવારે ઈડર દુર્ગમાં હતા.
મહ૦ પદ્મચંદ્રગણિ શિષ્ય પં. ભાવચંદ્રગણિએ સં. ૧૬૦૩ના પિષ ૧. લેકાગછ માટે જુઓ પ્રક. ૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org