________________
ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ
૨૫
(૩) કવિ લાવણ્યસમયકૃત શત્રુજયઉદ્ધાર સ્તવન આઢિનાથ ભાસ કડી-૨૧ તેમાં વૈ. વ. ૫ની પ્રતિષ્ઠા બતાવી છે.
(૪) કવિ દેપાળ કુત જાવડભાવડરાસ પ્રાચીનસ્તવનમાળા સંગ્રહ (તેમાં કવિએ જણાવ્યું છે કે પારવાડ જાવડે ચેાથા ઉદ્ધાર કરાવ્યેા. )
આ તી પ્રતિષ્ઠાના ઉત્સવમાં આ૦ સેામજયસૂરિ વગેરે ૧૦ આચાર્યાં અહીં હાજર હતા. તેઓએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે આ શત્રુંજયતીર્થ મહાતી છે અને ૮૪ ગચ્છોનું શ્વેતાંબર જૈન તીર્થ છે ( જૂની॰ ગુજ॰ ગદ્યપટ્ટાવલી ) ( પ્રક૦ ૩૫, પૃ૦૨૦૪, ૨૦૫ ) ૫૭. આ ઉદયવલ્લભસૂરિ—તેમનું બીજુ નામ આ॰ ઉદયસાગર પણ મળે છે. તે પ્રભાવશાળી હતા. તેમના શિષ્યા વિદ્વાન્ હતા. તેમના શ્રમણીસ ંઘમાં સાધ્વીજી રત્નચૂલા મહત્તરા અને સાધ્વી વિવેકશ્રી પ્રવૃતિની વગેરે વિદુષી તેમજ વ્યાખ્યાત્રી હતાં. પરિવાર–એ સમયે તપાગચ્છની વડી પાષાળ શાખામાં મંત્રી ધનરાજ, મંત્રી સગ્રામ, મત્રી માંડણ સેાની અને કેલ્હા પારવાડ વગેરે શ્રાવકે મહાવિવેકી અને ધનાઢચ હતા.
આચાર્ય શ્રીના ઉપદેશથી સ૦ ૧૫૫૬માં હમીરગઢના જીરાવલા પાર્શ્વનાથના જિનાલયમાં સ૦ રત્નપાલની પત્નીએ દેરીએ કરાવી. ૫૮. આ જ્ઞાનસાગરસૂરિ-તેમના સં. ૧૫૨૫ થી સ૦ ૧૫૩૧ સુધીના પ્રતિમાલેખે મળે છે. તેમણે સ૦ ૧૫૧૭માં વિમનાચરિત્ર રચ્યું.
આ જ્ઞાનકલશના ઉ॰ ચરણુકીર્તિના શિષ્ય ૫૦ વિજયસમુદ્ર ગણિને શેઠ કેશવ પારવાડની પત્ની દેમતી, તેના પુત્ર પેારવાડ મત્રી ગુણરાજની પત્ની રૂપિણી, તેના પુત્ર પાસા વગેરે સાથે સ૦ ૧૫૧૪ ના મહા સુદિ ૨ ને સામવારે સૂત્ર વહેારાવ્યુ.
(—શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ નં. ૭૫)
નાથા શ્રીમાલીની પત્ની લાખુએ સ’૦ ૧૫૧૫ ના અષાઢ સુદિ ૫ ને ગુરુવારે માંડવગઢમાં પૃથ્વીચન્દ્રરિત્ર પ્રાકૃતનું ટિપ્પન સાથે લખાવી ભ॰ જ્ઞાનસાગરસૂરિને વાંચવા આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org