________________
२४
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩જે [ પ્રકરણ (૧૬) વિ. સં. ૧૫૮૭ છે. વ. મંડનસૂરિ, આ૦ હેમ
૬ ને રોજ ધનલગ્નમાં, સોમસૂરિ તથા આ૦ શુદ્ધનવાંશમાં ચિત્તોડના સેમજયસૂરિ, આ૦ વિ૦ દેશી કર્માશાહને પ્રતિ દાનસૂરિ (પ્રક. ૩૫ પૃ. તપાગચ્છના આ૦ વિદ્યા- ૨૦૩)
(ચંદ્રકુલના રાજગચછના આ ધનેશ્વરસૂરિએ સં. ૪૭૭ માં વલભી રાજ્યના ૧૮ મા શિલાદિત્ય રાજાની વિનંતિથી વલભિમાં બનાવેલ “પ્લેકબદ્ધ શ્રી શત્રુંજય માહાસ્ય” સર્ગ. ૧૫, સર્ગ. ૧ + ૧૧ થી ૧૫, ૧૫ + ૨૮૭, ૨૮૯, ૧૫ + ૩૪૯)
તપાગચ્છ રત્નશાખાના ભ૦ દાનરત્નસૂરિના આજ્ઞાધારી ઉ૦ માનરત્ન ગણિના શિષ્ય પં. હંસરને સં. ૧૭૮૨ વિ. . ૩ ને રેજ ભવ પાર્શ્વનાથની કૃપાથી રાજદ્રગમાં ગદ્ય સંસ્કૃતમાં શત્રુંજય માહાસ્ય” અધિકાર ૧૫, ગ્રં ૮૫૫૦ બનાવ્યું.
(વૃદ્ધ તપા ભ૦ ધનરત્નસૂરિના ઉપા૦ ભાનુમેરુ ગણિના શિષ્ય પં૦ નયસુંદરગણુએ સં૦ માં બનાવેલ શત્રુંજય ઉદ્ધાર રાસ)
(લેકપ્રિય કવિ પં. વીરવિજયજી મ. ની ૯ પ્રકારી પૂજા) સાત (૭) મોટા ઉદ્ધાર –
(૧) ભરત ચક્રવતિને. (૨) સગર ચક્રવતિને. (૩) પાંડવરાજ યુધિષ્ઠિરને. (૪) સં. ૧૦૮ માં જાવડશાહને. (૫) સં. ૧૨૧૧ માં મંત્રી બાહડદેવને. (૬) સં૦ ૧૩૭૧ માં સં. સમરાશાહને. (૭) સં. ૧૫૮૭માં દેશી કર્માશાહને.
((૧) શત્રુંજય ઉપરની દે. કર્મશાહના ઉદ્ધારની ૫૦ લાવણ્ય સમય ગણિ કૃત પ્રશસ્તિ.
(પ્રક. ૩૫ પૃ૦ ૨૦૪) (૨) મૂળનાયકની જિન પ્રતિમાને પ્રતિમા લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org