________________
સુમાલીસમું
તપૃસ્ત્રી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ
૨૩
રવિવારે ધનલગ્નમાં શુદ્ધ નવાંશમાં શત્રુંજય તીમાં જીર્ણોદ્વાર કરેલા પ્રાચીન જિનપ્રાસાદમાં આ૦ ધર્મરત્નસૂરિના પટ્ટધર આ વિદ્યામ`ડનસૂરિ વગેરેના હાથે ભ॰ આદીશ્વરની નવી જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ રીતે મત્રી કર્માંશાહે શત્રુંજય મહાતીર્થના સેાળમા (સાતમા) માટેા ઉદ્ધાર કરાવ્યેા.
ચિત્તોડના સંઘવી કર્માંશાહ દોશીએ વિ॰ સ૦ ૧૫૮૭ના વૈ૦ ૧૦ ૫ ની રાત્રે છેલ્લા પ્રહરે વૈ૦ ૧૦૬ ના પરોઢિયે શ્રી શત્રુંજય તીના મોટા ઉદ્ધાર કરાવ્યા હતા. ॰ કર્માશાહે મુખ્ય જિનપ્રાસાદને સુધરાબ્યા હતા તથા ભ. ઋષભદેવ અને ગ॰ પુંડરિક સ્વામી વગેરેની નવી પ્રતિમાએ બનાવી બેસાડી હતી.
શ્રી શત્રુંજય તીના આજ સુધી જે મેાટા મોટા ઉદ્ધારા થયા હતા. તેની સેાળ (૧૬) અને સાત (૭) એમ બે સંખ્યા મળે છે. તે આ પ્રમાણે.
(૧) ભરતચક્રવતી ના
(ર) તેની જ પરંપરાના રાજા દડવીય ને.
(૩) ઇશાનેન્દ્રના.
(૪) માહેન્દ્ર ( ચેાથા સ્વર્ગના ઇંદ્ર )નેા.
(૫) બ્રહ્મેન્દ્ર (પાંચમા સ્વર્ગના ઇન્દ્ર )ના
(૬) ચમરેન્દ્ર (ભવનપતિના સ્વના ઈંદ્ર )ના.
(૭) સગર ચક્રવતિને.
(૮) વ્યંતરેન્દ્રના.
(૯) ચંદ્રેયશા રાજાને
(૧૦) ભ॰ શાન્તિનાથના પુત્ર
Jain Education International
ચકાયુધને. (૧૧) રામચંદ્રજીના
(૧૨) પાંડવાને.
(૧૩) વિ
સ
જાવડશાના.
૧૦૮ માં પ્રતિ
યુ॰પ્ર॰ આ૦ વસ્વામી. (૧૪) વિ૰ સં૰૧૨૧૧ માં ગુજરાતના મંત્રી બાહુડના પ્રતિ॰ ક॰ સ૦ આ હેમચ દ્રસૂરિ.
(૧૫) વિ૰ સ૦ ૧૩૭૧ મહા૦ સુ. છ ગુરુને રાજ પાટ
ણુના સ૦ સમરાશાહ એસવાલના પ્રતિ॰ આ
કક્કસૂરિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org