SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ ७१८ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પ્રકાશિત કર્યું છે. તેમાં માનસાગરીના કર્તાનું નામ કલ્યાણષિ બતાવે છે. જેમકે “Funf Fragmente In dieser Hand Schrift wird das werk Mansagar Janmapattri Yaddhat. ii genenntund uneiuen KALYAN RISHI Zugeschrieber, in den meisten Punkten stimmt esmit der vorangehenden Handchrift upeerein, dech sind ein ausfuhrllscer Kommentar und astrologische Bereehmungen und Tefeln in den Text eiageflcch tchDie Pazeichnung der. Blatter ist von dem Abschrei ber mehrfach vernchlassigt." આ ઉલ્લેખ વાંચ્યા પછી અમને લાગ્યું કે–આ ગ્રંથનું માનસાગરી નામ છે કે તેને કર્તા કઈ સાગરશાખા વાળા યતિવર હોવા જોઈએ જો કે મહ૦ ધર્મસાગરગણિવરની શિષ્ય પરંપરામાં વિવિધ. સાહિત્યનાં ઘણું નિર્માણ થયા છે. તો આને કર્તા પણ કોઈ માનસાગર અથવા કલ્યાણસાગરને શિષ્ય હોય ! અમે માનસાગરી ગ્રંથના વિવિધ પ્રકાશને જોયાં. તે પૈકી ઘણા ઘણા પ્રકાશમાં વિવિધ જાતીનાં દેવ મંગલાચરણે ઉપલબ્ધ છે. તેમાં ઈસ્લામી મંગલાચરણ પણ મળે છે. શ્રી પાલીતાણા–શ્રી યશવિજયજી જૈન ગુરૂકુળના પ્રતિષ્ઠાપક ગુરૂદેવ શ્રી ચારિત્રવિજય જીને અમદાવાદમાં જ્ઞાનભંડાર સુરક્ષિત છે, તેમાં લાલચંદ્ર પદ્ધતિ નામે હસ્તલિખિત વિશાલ જૈન ગ્રંથ છે, ગુરૂદેવે પોતાના હાથે આ ગ્રંથની વિવિધ પ્રતા આપી હતી અને તે આ ગ્રંથને પ્રકાશિત કરવા માટે આજ્ઞા આપી હતી. વિશેષ પરિશિલનથી જાણી શકાય છે કે લાલચંદ્ર પદ્ધતિ અગર માનસાગરી પદ્ધતિની વિચારણા માટે ઘણું સાધને જોવા જોઈએ ઘણે સમય પડે, આથી અમે તેથી આ બાબતે વિચાર કરવાનું હાલ મુલત્વી રાખી અને પ્રકટ ૬૨ કે પ્ર. ૬૮ ના “ગ્રંથકારના . વિભાગ” માં ઉચીત વિચાર કરવાનો નિરધાર રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy