________________
પંચાવનમું ]
આ૦ હેમવિમલસરિ પૃ. ૧ થી ૧૦૭) સંભવ છે કે તેઓ (૬૧) સંવેગી પં. ન્યાયસાગર ગણિવરની પરંપરા હાય.
૧૫-સાગરશાખાની પટ્ટાવલી માલપુરના તપગચ્છના વિજયદેવસૂરિ સંઘના યતિ સમાધિસ્થાનમાં સાગર શાખાની વિવિધ પરંપરાઓ મળે છે તે આ પ્રમાણે.
૧૫ “(૨)” પાદુકાપટ્ટ
(૧) પં. સુવિધિસાગરગણિ (૨) જિનરંગસાગરગણિ (૩) લેખ (૪) ભ૦ ઋષભદેવચરણની પાદુકા (૫) પં. પ્રતાપસાગર (૬) નીત્યસાગરે સં. ૧૮૪૨ વૈ૦ વ૦ ૫ શુક્રવારે તેઓના ચરણ પાદુકા પટ્ટની પ્રતિષ્ઠા કરી.
(૧૫) (૩) પાદુકા લેખ. શાખા ૮મી (૧) પં. દયાસાગરગણિ ગુરૂભ્રાતા પં. વિરસાગરગણિ. (૨) પં. જ્ઞાનસાગરગણિ. પં. ઘાસીસાગરગણિ. (૩) રૂગનાથ સાગરને સમાધિ પાદુકા લેખે.
(શ્રી જૈન સત્ય પ્રકાય કૃ. ૭૦ પૃ. ૩૭૮)
માનસાગરી જાતક પદ્ધતિ-વિચારણું માનવ જગતમાં ઘણું આધારવાળી સર્વ માન્ય ફળાદેશને સર્વોપરિ સર્વમાન્ય સંસ્કૃત લેકબદ્ધ ગ્રંથ, માનસાગરી પદ્ધતિ છે. આ ગ્રંથનાં જુદાં જુદાં પ્રદેશમાં વિવિધ રીતે પ્રકાશને થાય છે.
પરંતુ આ ગ્રંથનું વાસ્તવિક નામ, ગ્રંથકારનું નામ, ગ્રંથકારના પૂર્વે જેને પરિચય, ગ્રંથરચનાની સાલ વગેરે સર્વ બાબતેને આ ગ્રંથમાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી સૌ પ્રકાશકે આ દરેક બાબતોમાં વિવિધ કલ્પનાઓ કરે છે.
નેધ : આ ગ્રંથનું નામ માનસાગરી પદ્ધતિ પ્રસિદ્ધ છે. ગ્રંથકાર-ગ્રંથકર્તાના નામ માટે વિવિધ માન્યતાઓ મળે છે.
જર્મનમાં લીપજિંજિ પુસ્તકાલયમાં હસ્તલિખિત માનસાગરી પદ્ધતિની પ્રતિ છે. પુસ્તકાલયે પિતાના હસ્તલિખિત ગ્રંથના નામ અને ગ્રંથકારના નામે બતાવતું કૅટલેગ કૈટલાગમ ( )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org