________________
૦૬૬
જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ચાર ગુરુઓની પેઢી આપી છે. તેમણે સં. ૧૯૧૬ના અષાડ વદિ ૮ ને શુક્રવારે આગરામાં ચાતુર્માસિક વ્યાખ્યાન લખ્યું. સં. ૧૯૪૦માં આગરામાં તપાગચ્છ “ક્ષેત્રસમાસ” તથા “શતસંવત્સરી લખ્યાં. ૧૪. સાગરશાખા.
(૧) ૫૦ અજિતસાગરગણિ (૨) ૫૦ મહિમાસાગર (૩) પં. અને૫સાગર શિષ્ય (૪) પં. અજબસાગર – તે મહેર મેઘવિજયગણિના વિદ્યા-શિષ્ય હતા. તેમણે સં. ૧૬૭૧....શુના રેજ કર્મવાડી(માંડવગઢ)માં મહ૦ મેઘવિજયગણિની હિંદીમાં “સવૈયા રૂપમાં ૩-સ્તુતિ બનાવી. તેમાં મહ૦ મેઘવિજયગણિને “યતિજનશિરોમણિ પિતાના વિદ્યાગુરુ તથા મહાગી” બતાવ્યા છે.
(ઐતિહાસિક સઝાયમાળા સઝાય ૨૪મી) તેમણે ભ૦ “વિજયદયાસૂરિસઝાય” કડી ૭ : બનાવી.
નોધ ભ૦ વિજયયારિને સમય વિસં. ૧૭૮૪ થી ૧૮૦૯ સુધીને છે.
માંડવગઢમાં કર્મવાડી બની હતી.
(૪) અનપસાગરગણિ નિરૂપમસાગરે વિવિધ નામો વાળું ગોડીપાર્શ્વનાથ સ્તવન કડી ૩૬૨ બનાવ્યું, તેમના શિષ્ય (૫) ૫૦ મયગમસાગરે સં૦ ૧૭૪૩ ના ભાવે શ૦ ૧૦ ને દિને દ્રૌપદી ચોપાઈ લખી (ગ્રંથપુપિકા)
પં. ઉમેદસાગરગણિ તેમણે સં. ૧૮૦૮ માં આપદુદ્ધાર લખે. પં૦ તિલકસાગર સં. ૧૮૫૫ માં આગરમાં હતા, પં. ગુલાલકીર્તિના શિષ્ય પં. લક્ષ્મીસાગરે જેસલમેરમાં આદિત્યવારની કથા લખી સં. ૧૮૬૨ માં આગરામાં પખીસૂત્ર લખ્યું પં. રણજીતસાગરે સં. ૧૮૯૯ માં ઉદેપુરમાં જયકાલંકાર લખ્યો, યતિ છગનસાગરે સં. ૧૯૩૩માં જયપુરમાં સાતસ્મરણ લખ્યાં. શત્રુજયવર્ણન
મુનિ ૫૦ જયસાગરગણિ તથા પં૦ તત્વસાગરે સં. ૧૯૧૦૧૫માં પાલીતાણામાં પં. આનંદકુશલના સમયે નગરશેઠ નગીનદાસ મયાભાઈના કહેવાથી શત્રુંજય તીર્થ ચત્યપરિપાટી ફરમે લખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org