________________
૭૬૫
પચાવનમું ]
આ૦ હેમવિમલસૂરિ ઉપાડ કીતિસાગર ગણિ તે ઉપાઠ ભેજસાગરના વંશમાં થયા, તે મેટા ગુણવાન હતા. તેમના શિષ્ય ૫૦ ચતુરસાગરગણિએ સં. ૧૫૫માં સંસ્કૃત ભાષામાં વિવિધ વૃત્તોમાં “મણિભદ્રવીરસ્તેત્ર” બનાવ્યું.
(લે. ૨૭) (– પં. ચતુરસાગરગણિએ સં. ૧૯૫૫ માં બનાવેલ મણિભદ્રવીર સ્તોત્ર - ર૭, પ્રકા. શેઠ વાડીલાલ છોટાલાલ અમદાવાદ) (૧૩) તપાગચ્છ-સાગરશાખા
૧. પં. જીવનસાગર- તેમણે સં. ૧૮૫૩ માં શિષ્ય પં. કસ્તૂરસાગરગણિ માટે “સિદ્ધાન્તચન્દ્રિકાટીકા” લખી.
૨. પ૦ કસ્તૂરસાગરગણિ તેમણે સં૦૧૮૪૮ ના ચ૦ ૧૦ ૧૧ના રોજ જયપુરમાં “ગીનીદશા” લખી. સં. ૧૮૪૯ ના ભાગ શુઇ ૧ ને શનિવારે સાંબર નગરમાં (સાભરમાં) લખી. સં. ૧૮૫૧ ના શ્રાશુ ૮ ના રોજ “સિદ્ધાન્તચન્દ્રિકા લખી. સં૦....માં રેણુકાચર (બલુચર)માં “શ્રાદ્ધપ્રતિક્રમણ” પત્ર : ૮ લખ્યું સ. ૧૮૫૫ ન ફાવે શુ. ૧૨ ના રોજ રેણુકારમાં પ્રશિષ્ય ખૂબ સાગરને ભણવા માટે નવતત્ત્વ પાનાં ૧૭ લખ્યાં. સં. ૧૮૫૬ દંડકવિચારષત્રિશિકા” લખી.
૩. પં. ગેમલસાગર ગણિ–તેમણે સં૦ ૧૧૭૧ ના કાક શુo ૯ ના રેજ આગરામાં ગુરુ પં. કસ્તૂરસાગરની આજ્ઞાથી શાર્ગધર” પાનાં : ૧૧૧ લખ્યાં.
૪. પંન્યાસ પ્રેમસાગરગણિ તેમણે સં. ૧૮૮૧ માં “તર્ક. મંજરી” લખી. ૧૯૧૭ ના જે. શુટ ૭ના રોજ “સમકિતસડસઠ્ઠી” લખી. સં.૧૯૨૭ ના આ૦ વ૦ ૧૧ ને શનિવારે ચેલા ખૂબ સાગરને માટે લશ્કર (ગ્લાલિયર)માં “પંચાશિકા” પાના : ૨૧ “બહણ પંચાશિકા પાનાં : ૫, સં. ૧૯૧૭ માત્ર ૧૦ ૪ ને રોજ દ્રવ્યગુણશતલોકી લખી સં. ૧૯૨૩માં આગરામાં “પાશાકેવલી” લખ્યું.
પ. ૫૦ ખૂબસાગર ગણિ– તેમણે સં. ૧૮૫૫ માં પહેલાં દીક્ષા લીધી. તેમણે “લાલિમ્બરાજ ગ્રંથલેખનની પુષ્યિકામાં ઉપરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org