________________
७६५
પંચાવનમું.]
આ૦ હેમવિમલસરિ લાલચંદ્રપત્ર પદ્ધતિની પૂર્વ ભાગની પુપિકા અને છેલ્લી પ્રશસ્તિના આધારે એટલું જ તારવી શકાય છે કે
કોઈ યતિવરે જાતકાભરણ, સારાવલિ, લઘુજાતક વિગેરે પ્રથેના આધારે આ ગ્રંથ બનાવ્યું છે. સંભવ છે કે આ ગ્રંથ બનાવનાર અંચલગચ્છના અથવા લંકાગચ્છના વાચક કલ્યાણનિધાનગણિના શિષ્ય ૫૦ લધિચંદ્ર હતા. તેમણે સં૦ ૧૭૫૧ કા. સુત્ર ૩ ના રેજ વેરાવળમાં આ ગ્રંથ બનાવ્યું. અને પ્રસિદ્ધ વિદ્વાન પં૦ ભેજ સાગરગણિવરના ગુરુ પં. વિનીતસાગર ગણિએ આ ગ્રંથ લખે. જે તેમાં તે પિતાને પં. વિશેષસાગરગણિના શિષ્ય બતાવે છે.
લાલચંદ્ર પદ્ધતિ ગ્રંથની પૂર્વભાગની પૃ. ૨૧ ની પુપિકાથી સમજાય છે કે-આ ગ્રંથની એક લેખકે સં૦ ૧૮૫૪ ના વૈશાખમાં કચ્છના દુધઈ ગામમાં નકલ લખી હતી.
લાલચંદ્રપત્ર પદ્ધતિમાં ગ્રંથકારે લૈ. ૧ થી ૩૬ સુધી જેની તથા વિષ્યવી સ્તુતિ કરી છે. તેમજ કલે. ૩૩ માં તથા લે. ૩૬ પછીના
કેમાં રહેમાન, અલ્લાહ કુબર. ઈલિલાહ, મહમુદ, રસૂલ અલખ, રેજા અને રહમાનની સ્તુતિ કરી છે. (લે. ૩૬ વિશેષ લે ૩, ૪,)
અમને લાગે છે કે–તે જ યતિની પરંપરાના કોઈ પં. માનસાગરે સં. ૧૯૦૦ પહેલા આ ગ્રંથનું છેલ્લું સંસ્કરણ તૈયાર કર્યું વિદ્વાન જોષીએને આપ્યું, અને તેનું માનસાગરી તરીકે વ્યાપક નામ બન્યું. આ બન્ને સંસ્કરણમાં ફરક એટલે જ છે કે-લાલચંદ્રપદ્ધતિમાં ૩૬મા શ્લેકમાં “અહંન્ત”. જેની સ્તુતિ છે. તે માત્ર પ્રકાશિત માનસાગરીમાં નથી. લાલચંદ્ર પદ્ધતિમાં દશાવતારી રામચંદ્રની સ્તુતિ છે. માનસાગરીમાં દશાવતારી કૃષ્ણચંદ્રની સ્તુતિ છે. લાલચંદ્ર પદ્ધતિમાં રહેમાન વગેરેની યાવની સ્તુતિ પણ છે. માત્ર છાપેલી માનસાગરીમાં રહેમાનની એક જ સ્તુતિ છે તે સિવાયની બીજી સ્તુતિઓ નથી.
આ વિષયમાં અત્યારે પુરાતત્વના વિદ્વાને આનું વિશેષ સંશોધન કરી સત્ય પ્રમાણ જાહેર કરે. એ આશા રાખી હાલ આટલું બતાવી સંતેષ માનીએ છીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org