________________
પંચાવનમું ] આ હેમવિમલસૂરિ
ક૬૧ દેવેંદ્રસૂરિના ધર્મરાજયમાં શત્રુંજય તીર્થમાં જિનંદટૂંકમાં શ્રી ચારિત્રસાગરની પરંપરાના ગુરુદેવેની ચરણપાદુકાની ચેકીની પ્રતિષ્ઠા કરી, તેમના ગુરૂ ભાઈ જોધસાગરગણિ હતા.
(જિતેંદ્ર ટૂંકની ત્રીજી દેરીની ચરણપાદુકાને લેખ.
જેન સત્ય પ્રકાશ, ક૨, પૃ૦ ૨૫૧) ૬૯ મેઘસાગરજી–તેમણે “રામવિનેદસારણી” લખી આ ગ્રંથ આગરાના ભંડારના “અ” વિભાગમાં છે.–પુપિકા.
(વિશેષ માટે જૂઓ શત્રુંજય-જિનંદ્રકની ચરણપાદુકાના લેખ)
૭. મહેર ધર્મસાગર ગણિવરની શિષ્ય પરંપરા ૬૦. પં. ચારિત્રસાગર. ૬૩. ૫૦ જશવંતસાગરગણિ
૬૪. પં. જિનેદ્રસાગરગણિતેમણે ભ૦ વિજયક્ષમાસૂરિ (સ્વ) સં. ૧૭૮૪)ને શક કડી-૬૨ ર. સં. ૧૮૧૩ પિ૦ વ૦ ૧૦ ગુરૂવારે જયપુરમાં શોભન સ્તુતિ લખી.
૬૫. પં. આગમસાગર ૬૬. પં. વિનેદસાગર ૬૭. પં. ઋષભસાગરગણિ
તે કવિ હતા તેમણે સં. ૧૮૪૩ જેઠ વ૦ ૩ સોમવારે સૂરતમાં મેદી પ્રેમચંદ સંઘ અને ટૂંક વર્ણનને રાસ બનાવ્યા. (–જૈન ગુર્જર કવિઓ ભાગ ૩ જે પૃ૦ ૧૬૧ થી ૧૭૨)
(પ્રક. ૫૭, સૂરતના સંઘપતિએ) ૮. (૧) મહેર ધર્મસાગર ગણિવરની શિષ્ય પરંપરા ૬૦. પં. ચરિત્રસાગર ૬૧. ૫૦ સુજાન સાગર ૬૨. પં. કલ્યાણ સાગર ૬૩. પં. બેમસાગરગણિ તેમની ચરણપાદુકાની ચેકી, માલપુરામાં તપાગચ્છના વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org