________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ દેવસૂર સંઘના યતિ સમાધિ સ્થાનમાં પ્રતિષ્ઠિત છે જેની વિ. સં. ૧૭૭૧ જે શુ. ૧૧ ને રવિવારે પ્રતિષ્ઠા થઈ હતી.
૮ (૨) મહે. ધર્મ સાગરગણિ શિષ્ય પરંપરા
(૧) પં. સુવિધિસાગર (૨) પં. જિનરંગસાગર (૩) ગેરલેખ (૪) આદિનાથ ચરણપાદુકા (૫) પ્રતાપસાગર (૬) પં. નિત્યસાગરને પાદુકા પટ્ટ માલપુરમાં તપાગચછના વિજયદેવસૂરિસંઘને યતિ સમાધિ સ્થાનમાં છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૪ર વૈ૦ વ૦ ૪૪ શુક્રવારે થઈ
૮ (૩) પં. દયાસાગર ગુરુભ્રાતા ૫૦ વરસાગર શિષ્ય જ્ઞાનસાગર ઘાસીસાગર, તેના શિષ્ય રૂગનાથ સાગરહિતા માલપુરની તપાયતિ સમાધિના પાદુકા લેખે.
(–જેન સત્ય પ્રકાશ ક. ૭૦, પૃ. ૩૭૮) ૮ (૩) ૫૦ જયસાગરગણિ
તેમણે સં ૧૯૧૯ ફાટ વ૦ ૫ ને સોમવારે બૃહત્ તપાગચ્છના ભ૦ ચ૦ પ્ર૦ ભ૦ વિજયદેવેન્દ્રસૂરિના ધર્મરાજ્યમાં અજય તીર્થમાં જિનેન્દ્ર ટૂંકમાં શ્રી ચારિત્રસાગરની પરંપરામાં ગુરુદેવની પાદુકાની પ્રતિષ્ઠા કરી. (–જિનેન્દ્રસૂંકની ત્રીજી દેરીની ચરણ પાદુકાને લેખ
જે. સ. પ્ર. ક. ૨, પૃ. ૨૫૧) ૯. મહેર ધર્મસાગરગણિની શિષ્ય પરંપરા ૫૬. મહે. ધર્મસાગરગણિ.
૬૩. પં. યશવંતસાગર– પં. કલ્યાણસાગરની શિષ્યપરં. પરામાં યશવંતસાગર થયા, તે જૂદા હતા. તેમના ઉપદેશથી જયપુર ઘાટમાં જિનપ્રાસાદ બને.
(-પ્રક. ૫૫) ૬૪. પં ગુમાન સાગર–તેમણે સં. ૧૮૩૧ના અશુ. ૧૨ ના રેજ જયપુરમાં “તાજિક નીલકંઠી” લખી.
૬૫. પં. શિવસાગર
૬૬. ૫૦ જયસાગરગણિ–તેમણે સં. ૧૯૦૭ ના ફાવે વરુ ૫ ને ગુરુવારે ભ૦ વિજયદેવેંદ્રસૂરિના રાજ્યમાં જયપુરઘાટમાં બાર વ્રતધારિ વેદ મહત્તા શેઠ અનંતરામજી વીશા ઓશવાલના જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org