________________
૭૬૦
જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ૫૯. પં. વિનયહંસગણિ. ૬૦. પં૦ જયસાગર સં. ૧૬૬૭ માં સાંગાનેર ચેમાસું હતા.
(-જૂઓ પ્રક. ૫૯) ૫. મહેર ધર્મસાગરગણિવરની શિષ્ય પરંપરા ૫૯. પં. નરસાગરગણિ ૬૦. પંચારિત્રસાગરગણિ. ૬૧. પં. કલ્યાણસાગરગણિ. ૬૨. પં. સુજાનસાગરગણિ
૬૩. ૫૦ શુભસાગર ગણિ–તેમણે સં. ૧૭૪રમાં શ્યાહ જિહાંનાબાદ નગરમાં “કલ્યાણમંદિરવૃતિની” પાના ૧૮, પ્રતિ લખી
(આ ગ્રંથ આગરાના ચિંતામણિ પાર્શ્વનાથ જૈન ભંડારના “ણ વિભાગમાં છે.-પુષિકા)
સં. ૧૮૭૭ ના ફાવે વ૦ ૧૧નું બુધવારે શાહજહાંનાબાદ નગરમાં પં. રંગસાગરગણિ હતા.
૬. મહેર ધર્મસાગરગણિવરની શિષ્ય પરંપરા
૬૦. પં. ચારિત્રસાગરગણિ–તે ભ૦ વિજયપ્રભસૂરિના * સમયે થયા.
૬૧ પં૦ કલ્યાણસાગરગણિ–તે તપગચ્છના વિજયદેવસૂર ગચ્છના ભટ્ટારકશ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞામાં રહ્યા હતા. તેઓ સાગર ગચ્છમાં ભળ્યા નહોતા. તેમણે “પાર્શ્વનાથ ચૈત્યપરિપાટી” બનાવી.
૬૨. પં. યશસાગરગણિ. ૬૩. ૫૦ જશવંતસાગરગણિ, ૬૪. પં૦ વિચારસાગર ગણિ, ૬૫. પ૦ યુક્તિસાગરગણિ, ૬૬. જગરૂપસાગરગણિ, ૬૭. ખુશાલસાગરગણિ,
૬૮. પં- જયવંતસાગરગણિ–તેમણે સં. ૧૯૧૯ ના ફાવે વ૦ ૫ ને સોમવારે બુટ તપાગચ્છના ભટ્ટારક યુગપ્રધાન વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org