SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાવનમું] આ હેવિમલસૂરિ ૧૫૯ ૫૮. ઉપા॰ શાંતિસાગર ગણુ-તે સ૦ ૧૬૭૩ માં ઉપા૦ નેમિસાગર ગણિ સાથે માંડવગઢ ગયા હતા. તેમણે સ૦ ૧૭૦૭માં પાટણમાં ‘કલ્પસૂત્રટીકા-કલ્પકૌમુદી ગ૦ ૩૭૦૭ મનાવી હતી. * ૫૯.૫૦ અમૃતસાગર ગણિ-તેમણે ‘ સર્વજ્ઞશતક ’ ને ગુજરાતી તમે કર્યો છે. ૪. મહા॰ ધસાગર ગણિવરની શિષ્યપર પરા ૫૬. મહા ધર્મસાગરગણિ ૫૭. ૫૦ ચારિત્રસાગર ગણિ ↑ 9 ૫૮. ૫'૦ વિનયસાગરણુ-તેમણે સ૦ ૧૬૪૦ માં સંસ્કૃતમાં‘દેશરાજાવલી’ અનાવી, વળી તેમણે ‘ હિંગુલપ્રકર ' બનાવ્યું ૫૦ વિમલસાગરે સ૦ ૧૬૧૬ના આ૦ ૩૦ ૧૩ રાજ પાટણમાં કુમતિક કુદ્દાલ’ગ્રંથ લખ્યા, તેમાં ૫૦ વિનયસાગરગણિએ મદદ કરી હતી. . ૫૦ વિજયહ ંસગણિના શિષ્ય ૫૦ વિનયસુંદરગણિએ સ ૧૬૫૦ માં વીજાપુરમાં તપાગચ્છ ગુર્વાવતી કડી ૨૭ બનાવી. ૩ ૧. ૫૦ વિનયસાગરે આમાં ઐતિહાસિક નવી વસ્તુઓ આપી છે. તે આ પ્રમાણે—સ૦ ૮૦૨ (શક સ૦ ૬૬૮ ) વૈ॰ શુ॰ ૩ ને ગુરુવારે રહિણી નક્ષત્રમાં, વૃષના ચંદ્રમાં સૂર્યોદયથી ૧૭ ઘડી જતાં સિંહ લગ્નમાં અણહિલપુરનું મુહૂર્ત કર્યું. તેની કુંડલી આ પ્રમાણે છે—(જૂએ ૫૦૩૧, પૃ૦૭૫) મૂળ નક્ષત્રમાં મૂળરાજ જન્મ્યા. જયસિંહ દેવે સ’૦ ૧૧૯૮માં રુમાલ બનાવ્યું, શાહબુદ્દીને યાગીનીપુર લીધું, પછી આ॰ જલાલુદ્દીન થયા. પછી પાતશાહ અલાઉદ્દીન થયા. તેને પુત્ર અલપખાન સ૦ ૧૩૬૦માં પાટણ આવ્યા. તેણે પાટણમાં કિલ્લે બંધાવ્યા તથા અમાઉલીમાં ગઢ બનાવ્યા, બા૦ કુંતમુદીનના સમયે અહમદશાહ થયા. (-સ૦ ૧૪૬૭ પા॰ શુ॰ ૫ થી સ’૦ ૧૫૯૯) વગેરે. ૧૦×. G Jain Education International ૧૧ ४ સર સૂર્ય શુ . ૧૨ પ્રશ્ન ܕ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy