________________
૭૫૮
જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સેનસૂરિની પાટે શુદ્ધ પ્રરૂપણું કરનાર ભ૦ રાજસાગરસૂરિ થયા. જે દેવીદાસ અને કેડિમાદેના પુત્ર હતા. મહિમાને ભંડાર હતા. મનમોહન હતા. સૌભાગ્યવાલા હતા. સં૦૧૬૮૬માં આચાર્ય થયા.
તેમણે સાગરગચ્છને દીપાવ્યું હત” તેમના ઉપદેશથી શા૦ સહસકિરણના પુત્ર સુજાણ, શા. શાતિદાસે ૧૧ લાખ ધન ખરચ્યા હતા.
તેમના પટ્ટધર આ૦ વૃદ્ધિસાગરસૂરિ થયા. જે “મેહક દેહવાળા હતા. પાંચે આચાર પાળવામાં તત્પર હતા. શુભ લક્ષણ વાળા હતા. મીષ્ટભાષી હતા. જેમણે ઘણા સ્ત્રી પુરુષને પ્રતિબેધ્યા. તેમની પાટે આ લહમીસાગરસૂરિ વિરાજે છે.
(વિ. સં. ૧૭૮૫ વૈ૦ સુ. ૭ ગુરુવાર પુષ્ય નક્ષત્રમાં
અમદાવાદમાં રચેલે ભ૦ શ્રી શાન્તિનાથને રાસ ખંડ-૬) ૩. મહેર ધર્મસાગર ગણિવરની શિષ્ય પરંપરા ૫૬. મહા ધર્મસાગર ગણિ.
૫૭. ઉપાઠ કૃતસાગરગણિ–તે મહા ધર્મસાગર ગણિવરના અત્યંતરાગી હતા. તેમણે સં૦ ૧૬૮૩માં “ચઉસરણ પઈન્નયની અવચૂરિ” લખી છે.
१. श्रीमत्तपागच्छगगनदिनमणि सकलवाचकचक्रवर्ति सकलवादिद्विरदमदसिंहशार्दूल सकलसिद्धान्ततत्वार्थ महासमुद्रावगाहक श्रीमजबूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तिकारक- श्रीमत्प्रवचनपरीक्षाग्रन्थसूत्रवृत्तिकारक- श्रीकल्पकिरणावलीवृत्तिविधापक श्रीसर्वज्ञशतकसूत्रवृत्तिकरणतः श्रीहेमाचार्यसमान श्रीश्रुतकेवलिबिरूदधारक सकलवादिनिराकरणप्रवीण श्रीजेसलमेरुदुर्गराजाधिराजराउलश्रीहरराजराजसभालब्धजयवादसकलकुमतनिराकरण श्रीतपागच्छदीप्तिकारक सुविहितसभाशंगार महावैराग्यरंजित जनमनोरंजक महोपाध्याय श्रीधर्मसागर गणिचरणचंचरीकायमानपंडित श्रीश्रुतसागरगणिचरणसरसिरह भंगगणि श्रीप्रेमसागर वाचनकृते लिखितेयं प्रतिः ।
गुण-वसु-रस-शशि संवत् (१६८३) कार्तिक मासे शुभे तिथौ समहः । प्राज्ञ श्रीश्रुतसागरगणिमिल्लेिख प्रति प्रवराम् ॥ (–આ. જિનવિને પ્રશસ્તિસંગ્રહ, આનંદકાવ્ય મહોદધિ મૌ૦ ૭મું,
શ્રી મો દઇ દેસાઈની પ્રસ્તાવના પૃ. ૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org