________________
પંચાળનમું ]
કાઢી, સંઘપતિનું તિલક કરાવ્યું હતું.
તથા સ` ૧૬૮૨ના જે૦ ૧૦ ૯ ગુરુવારે અમદાવાદમાં સિક ંદરપુરા ( સરસપુર ) ના ખીખીપુરામાં સ ૧૯૫૫માં નવા બનેલા ભ ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયના માટે જીર્ણોદ્ધાર કરી, ૩ શિખરા ૩, ગભારા, ૬. મડપે, ૩ શૃંગારચાકી, તથા બીજા દેરાં, પાવન, નાની દેરીઓ વાળા નવા તીર્થધામ જેવા વિશાળ જિનપ્રાસાદ બનાવી, નવી જિન પ્રતિમાએ ભરાવી, મેાટા ઉત્સવ કરી, મહે વિવેકહગણિવર અને મહા॰ મુક્તિસાગરણવરના હાથે મહા પ્રતિષ્ઠા કરાવી. મા॰ શાહજહાંએ સ૦ ૧૭૦૫ માં ચિંતામણિ પાર્શ્વનાથજિનાલયને ફરી તૈયાર કરાવ્યુ. ( -પ્રક૦ ૪૪, પૃ॰ ૧૫૬)
આ હેવિમલસૂરિ
વળી શેઠ શાન્તિદાસે વિ॰ સ૦ ૧૭૧૩ કા॰ સુ. ૧ ને રાજ બાદશાહ શાહજહાં પાસેથી પેાતાને પાલીતાણાપરગણું અને શત્રુ જય પહાડ ઇનામ તરીકેનું ફરમાન મેળવ્યું.
૭૫૭
( –પ્રક૦ ૪૪, પૃ ૧૫૬, ક્રૂ ન’૦ ૧૭) તેણે ભાજસાગરસૂરિની અધ્યક્ષતામાં શત્રુંજય તીને માટે છ'રી પાળતે યાત્રાસંઘ ફ્રીવાર કાઢી, ત્યાં તેમના હાથે મૂળ નાયકના પરિકરની પ્રતિષ્ઠા કરાવી, તેમાં પેાતાને પહાડ ભેટ મલ્યાનો ઉલ્લેખ કરાવ્યેા. અને શત્રુંજય તીમાં જિનાલયાની ચારે બાજુ માટા કિલ્લા અનાન્યે. (-પ્રક૦ ૫૮, ૫૯) ભ॰ રાજસાગરસૂરિ સ૦ ૧૭૨૧ ભા॰ સુ॰ ૬ ને રાજ અમદાવાદમાં સ્વગે ગયા.
( -મા॰ જહાંગીર માટે જૂએ પ્રક૦ ૪૪, પૃ૦૮૫ થી ૮) અમે પ્રક૦ ૫૮, ૫૯ માં તપાગચ્છ વિજયદેવસૂરિ સંઘ સાગર શાખાના ભ૦ રાજસાગરસૂરિની ભટ્ટારક પટ્ટાવલી, સાગર શાખાના સંવેગી મુનિઓની પટ્ટાવલી, અને અમદાવાદ નગરશેઠના વશવશાવલી વગેરે આપીશું.
Jain Education International
મહેા કલ્યાણવિજય ગણિવરની પરપરાના મહાકવિ. ૫૦ રામવિજય ગણિવર લખે છે કે. સવાઈ જગદ્ગુરુ ભ॰ વિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org