________________
આ હેવિમલરિ
આ પ્રમાણે—
""
તેમણે ઘણા ગ્રન્થા રચ્યા છે. તે (૧) સ’૦ ૧૭૬૬માં “સમ્યકત્વવિચાર વાળું મહાવીર સ્તવન (૨) સ૦ ૧૭૮૧માં ભરૂચમાં “પિડદોષ વિચાર સજ્ઝાય (૩) “ નિગેાદ વિચારવાનું સ્તવન” (૪) સ૦ ૧૭૮૪ના આ૦ ૧૦ ૧૩ ના રાજ રાનેરમાં ૩૬ રાગરાગણીવાળુ મહાવીર સ્તવન (૫, ૬) એ જિન ચાવીશી સ્તવને. (૭) સૂર્યમંડન પાર્શ્વજન સ્તવન. (૮) આઠમનું સ્તવન વગેરે રચ્યાં છે. તેમનાં સ્તવના લેાકપ્રિય બન્યાં છે.
(6
""
ઉપા॰ સહજસાગરગણિની શિષ્ય પર પરામાં તેમના ક્રિયાદ્ધારના પ્રભાવ પડવાથી સંવેગી તપાગચ્છ સાગરશાખાની શ્રમણુ પર પરા ચાલી હતી. (-જૂએ ઇતિ॰ પ્રક૦ ૫૮, સાગરગચ્છ પરપરા)
૫૦ ન્યાયસાગરગણિના શિષ્ય મુનિ વીરસાગરે સ૦ ૧૬૯૬ અથવા સ૦ ૧૭૯૬ કા સુ૦ ૧૧ને રાજ ધાંધાણી તી માં શ્રી નવકાર રાસ લખ્યો.
પંચાવનમું ]
ગ્રન્થા
૭૪૯
(શ્રી પ્રશસ્તિ સ ંગ્રહ ભા૦ ૨, પ્રશ૦ નં૦ ૭૮૮) ૬૨. ૫૦ જયસાગરણ તેમણે ૧૮૦૧ માં તા માળા
સ્તવન બનાવ્યું.
૫૦ વૈરાગ્યસાગરગણિ સ’૦ ૧૭૨૫માં આગરામાં હતા. ૬૨. ૫૦ જયસાગરગણું.
""
૧ વિ॰ સં ૧૬૭૬ અથવા ૧૬૯૬ જે વ. ૧૧ને બુધવારે પણ મુનિ ન્યાયવિજયજી થયા હતા. તે આમનાથી જુદા હતા. અથવા સંભવ છે કે. ૫૦ ન્યાયસાગરગણિએ જ ક્રિયાહાર કરી પેાતાનું નામ “ મુનિ ન્યાયવિજય ” પણ રાખ્યું હાય ?
*
Jain Education International
દાખલા મળે છે કે. આગમાહારક પૂર્વ આનંદ્રસાગર સરવરે પેાતાના મુખ્ય શિષ્યનું નામ પહેલાં મુનિહુ સવિજય રાખ્યું, પછી ઘણા વર્ષો બાદ તેમનું ખીજું નામ મુનિ શ્રીવિજયસાગર રાખ્યું હતું. જે પરમ સ ંવેગી શાન્ત ગુરુભક્ત આત્માથી અને જ્ઞાની હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org