________________
જૈન પરંપરાને ઇતિહાસ—ભાગ ૩જો
[ પ્રકરણ
૬૩. ૫૦ રાજેન્દ્રસાગરગણિ તેમણે સ૦ ૧૮૬૦ ના અષાડ સુદિ ૧૦ ને સામવારે ભરૂચમાં મુનિ ઉદયપ્રભના શિષ્ય ૫૦ ધ નિધાનની પ્રાકૃત · ચતુર્વિશતિ જિનસ્તુતિ' ગાથા : ૨૮ની પ્રતિ લખી હતી.
૨. મહેા. ધમ સાગરગણિની શિષ્ય પર પરા ૫૬. મહા॰ ધસાગરણિવર.
૫૭. મહા લબ્ધિસાગર્ગાણુ-મહા ધર્મસાગરણુિએ સ’૦ ૧૭૧૭-૧૮માં અહિમનગરમાં દીક્ષા આપી.
૫૦
ભ॰ હીરવિજયસૂરિએ સ૦ ૧૬૨૮ ના ફા॰ ૩૦ ૭ ને સામવારે અમદાવાદના અહમદપરામાં શેઠ મૂલા શાહના ઉત્સવમાં ૫૦ વિજયવિમલને ઉપાધ્યાય પદ, આ॰ વિજયસેનસૂરિને આચાય પદ ઉ॰ વિમલને મહાપાધ્યાયપદ તથા મુનિ પદ્મસાગરગણિ મુનિ લબ્ધિસાગરગણિવર વગેરે ૬ જણને પન્યાસ પદ આપ્યાં.
૫૦ લબ્ધિસાગરે (અથવા ઉ૦ વિમલસાગરે) સ૦ ૧૬૬૫માં કેકિંદમાં નાપા ઉછતવાળ આશવાલના ભ॰ આદિજિનપ્રાસાદની ભ વિજયદેવસૂરિની આજ્ઞાથી પ્રતિષ્ઠા કરી.
( --જિનવિ. લેખ સંગ્રહ લેખાંક : ૩૭૭, પ્રક૦ ૬૦) ભ॰ હીરવિજયસૂરિએ સ૦ ૧૬૪૮ માં મહેા॰ ધસાગરની તપગચ્છપટ્ટાવલી ’ની પરીક્ષા કરવા માટે ગીતાર્થીની તપાસ સમિતિ નીમી હતી. તેમાં પ૦ લબ્ધિસાગરગણિ પણ એક હતા. આ વિજયસેનસૂરિએ સ૦ ૧૬૫૩ના માહ સુદિ ૫ ને રાજ અમદાવાદના અકમીપુરામાં શેઠ ભાટા શવજીના જિનાલયના પ્રતિષ્ઠા મહાત્સવમાં તેમને ઉપાધ્યાયપદ આપ્યું હતું. તે એક દિવસે આ॰ વિજયદેવસૂરિને સમારતી વળાવા ગયા અને ત્યાંથી પાછા ફરતાં ઠંડી લાગવાથી બિમાર પડયા. તેએ ૬ મહિના ઉપાધ્યાયપદ લેાગવી કાળધમ પામ્યા.
૫૮. ઉપા॰ નેમિસાગરગણુ-ઉ૦ રાજસાગરગણિ તે અને સિરપુરનગરના શેઠ દેવીદાસ અને તેની પત્ની કાર્ડિમકેના પુત્ર હતા. મહા॰ ધર્મસાગરગણિએ કેડિમદેને તથા તે બંનેને દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org