SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરપરાના તિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ 6 ૨. · ઔક્ટ્રિકમતાસૂત્રકુલક-વાપન્ન (દીપીકા) ટીકા ’ સ૦ ૧૬૧૭ માં પાટણમાં, ૦૪૨ ૩. ‘તત્ત્વતર ગિણી–સ્વાપન્ન વૃત્તિ’–સ૦ ૧૬૧૭માં પાટણ, તેમણે ' " * ‘ ઉત્સૂત્રકુમતિકુદ્દાલ ’ના આધારે તેમાં · સભ્યાશ’કા િકરણવાદ નવા બનાવી જોડયો હતા. ૧ ૪. ‘ કકિરણાવલી ( કલ્પસૂત્રટીકા )’ – સ’૦ ૧૬૨૮ના આ૦ ૧૦ અમાવાસ્યા દિવાળી દિને રાધનપુરમાં. પ્ર’૦ ૪૮૧૪. ૧. સર્વતગિળી માટે જૂએ પ્રક૦ ૫૫, પૃ૦ × × કલમ ૭મી ૫૦ હંસસાગરગણિએ વિ॰ સ૦ ૨૦૧૯માં મેરખીમાં તત્ત્વતર ગિણીને મૂલ સાથે -ગુજરાતીમાં અનુવાદ પૃ૦ ૨૭૪ માં બનાવ્યા. દરર્ળાવણીની પ્રશસ્તિ આ પ્રકારે મળે છે.-- ૨. મૂળ પ્રશસ્તિ-આ ત્તિ વ્યાખ્યાનકારો માટે બહુ ઉપયોગી છે. સ્ફૂર્તિ દેનારી છે. સ૦ ૧૯૨૮ માં દિવાળીના દિવસે રાધનપુરમાં ત્ર ૪૮૧૪ બનાવી. ( શ્લા ૧ થી ૩) સચાજિત પ્રશસ્તિ અથવા ગ્રંથલેખન પ્રશસ્તિ—ભ॰ મહારવીરસ્વામીની પાટે ગણધર સુધર્માસ્વામી થયા. તેમની પરંપરામાં ઘણા આચાર્યા થયા. અને કાટિક વગેરે ગચ્છે અન્યા. વડગચ્છના આગમવેદી આ જગચંદ્રસૂરિએ મેટું તપ કર્યું. તેથી તેએ સ॰ ૧૨૮૫ માં તપા કહેવાયા. તેમનાથી તપાગચ્છ નીકળ્યા. તપગચ્છમાં આ॰ આનંદવિમલસૂરિ થયા. તેમણે કિયાહાર કર્યા. તેમની પાટે આ॰ વિજયદાનસુરિ થયા (૧ થી ૮) આ॰ વિજયદાનસૂરિની પાટે આ॰ હીરવિજયસૂરિ થયા. તે સર્વ શ્વેતાંબર મુનિએમાં મેટા છે. તેમનું અદ્ભુત મહાત્મ જોઈ લેકે તેમને કલિકાલમાં તી કર સમાન મહિમાવાળા ' માને છે. (૯-૧૦ ) તે આ હીરવિજયસૂરિ વિદ્યમાન છે. તેમના રાજ્યમાં મહેા૦ ધર્મ સાગર ગણિ થયા “ વાચકામાં વડા જે સમસ્ત છે. સશાસ્ત્રોરૂપી સાનાને કસવામાં કસોટી ” જેવા છે, ‘કુમતિરૂપ હાથીએના ૩ ભસ્થલને ભેદવામાં સમાન છે.' જેમણે દુમવાદીઓને હરાવી જય પ્રાપ્ત કર્યા છે. (૧૧-૧૨ ) તેમણે ત્ત્પસૂત્ર ઉપર વિશેષ ખુલાસાવાળી શિરાજિવૃત્તિ રચી છે. ,, છે, * સિંહ જગતમાં મેરુગિરિ અને જૈનશાસન જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી ઉત્તમ પુરુષા વડે વંચાતી આવ-દિળાવહિ જયવંતી રહેા. (૧૩-૧૪) * Jain Education International For Private & Personal Use Only 66 "" www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy